ઓગસ્ટ 24, 2024 8:07 પી એમ(PM)

views 14

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અગિયાર ઓગષ્ટથી 24ઓગષ્ટ સુધી વિવિધ ખાણીપીણીના એકમોની તપાસ કરવામાં આવી હતી.. જેમાં 622 એકમોની તપાસકરીને 203 એકમોને નોટિસ આપવામા...

ઓગસ્ટ 24, 2024 7:59 પી એમ(PM)

views 12

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલાસીતારમણ, વિદેશમંત્રીએસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતીપ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીયમંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ ...

ઓગસ્ટ 24, 2024 7:58 પી એમ(PM)

views 12

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો- MSME લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

વાણિજ્ય અનેઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને  મધ્યમ એકમો-MSME મોટા ઉદ્યોગોનેમહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાંફાળો આપે છે.આજે નવી દિલ્હીમાં10મા ભારત આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રીગોયલે જણાવ્યુ...

ઓગસ્ટ 24, 2024 7:57 પી એમ(PM)

views 13

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પાંચ કરોડ 28 લાખ ડોલરનાં ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસનાં સંભવિત વેચાણને મંજૂરી આપી

અમેરિકાના વિદેશમંત્રીએન્ટની બ્લિન્કને બહુઉદ્દેશીય એમએચ-60 આર સી-હોક હેલિકોપ્ટર માટે પાંચ કરોડ 28 લાખડોલરનાં અંદાજિત ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસ અને સંબંધિત ઉપકરણોનાંભારતને સંભવિત વેચાણને મંજૂરી આપી છે. સંરક્ષણ સલામતીસહકાર એજન્સીએ જરૂરી પ્રમાણપત્ર જારી કરીને ગઈ કાલે અમેરિકન કોંગ...

ઓગસ્ટ 24, 2024 7:56 પી એમ(PM)

views 12

ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ લોકશાહી માટે મોટો પડકાર છે. તેમણે જણાવ્યુંહતું કે, 2014 બાદ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53 ટકાનો ઘટાડો થયો છે. છત્તીસગઢની રાજધાનીરાયપુરમાં આજે દેશનાં નક્સલ અસરગ્રસ્ત રાજ્યોની આંતરરાજ્ય સમન્વય સમિતિની બેઠક બાદપત્રકાર પરિષદમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યુ...

ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનીમાસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટઅને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીનીઅંગ્રેજી, હિન્...

ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)

views 20

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે. રવિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ જેપી નડ્ડાનાં વડપણ હેઠળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષનીકેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.આ બેઠકમાં જમ્મુકાશ્મીરનાં ...

ઓગસ્ટ 24, 2024 7:54 પી એમ(PM)

views 14

મતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. શ્રી માંડવિયાએ ભારતનેતંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યુંહતું. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયાચળવળને ...

ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM)

views 11

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરના ફાયર રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્યબે લોકોના ગંભીર ઇજાઓને લીધે મૃત્યુ નિપજ્યાં હતા. આગને કારણે અંદાજે200 ચોરસ મીટરના વિસ્તારને અસર ...

ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે.તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રએનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે. તેઓ બે હજાર પાંચ સો કરોડ રૂપિયાનાંભંડોળની પણ શરૂઆત કરશે, જેન...