સપ્ટેમ્બર 3, 2024 8:10 પી એમ(PM)
19
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ તેમનાં ત્રણ દિવસનાં મહારાષ્ટ્ર પ્રવાસનાં બીજા દિવસે આજે મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં શતાબ્દિ વર્ષ નિમિત્તે મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ આ અગાઉ મુંબઇમાં ચૈત્ય ભૂમિ ખાતે બાબાસાહેબ ડોક્ટર બી આર આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, ...