સપ્ટેમ્બર 4, 2024 10:21 એ એમ (AM)

views 30

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ચંદ્રક જીતી લીધા છે. જેમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભારતે પાંચ ચંદ્રકો જીત્યા હતા. જેમાં દીપ્તિ જીવનજીએ 400 મીટર T-20 દોડમાં કાંસ્ય ચંદ્રક, શરદ કુમાર અજિત સિંહે રજત ચંદ્રક, મરીયપ્પન થંગાવેલુએ પુરુષ કૂદમાં કાંસ્ય ...

સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM)

views 35

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉ...

સપ્ટેમ્બર 4, 2024 9:49 એ એમ (AM)

views 20

ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ભાજપનાં નેતા અપર્ણા યાદવને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે બબીતા ચૌહાણને આયોગના અધ્યક્ષ તરીકે અને ચારુ ચૌધરીની સાથે અપર્ણા યાદવને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અપર્...

સપ્ટેમ્બર 4, 2024 9:31 એ એમ (AM)

views 38

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રામબન અને અનંતનાગ જિલ્લામાં પોતાનાં પક્ષનાં ઉમેદવારોનાં સમર્થનમાં જાહેર સભાઓ સંબોધીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોનાં પ્રચાર માટે આ સભાઓ યોજવામાં આવી છે. શ્રી ગાંધી આ...

સપ્ટેમ્બર 4, 2024 9:20 એ એમ (AM)

views 27

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ...

સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈક...

સપ્ટેમ્બર 4, 2024 8:49 એ એમ (AM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે અને નાયબમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ ઉદયગીરી કોલેજના મેદાનમાં ‘શા...

સપ્ટેમ્બર 3, 2024 8:18 પી એમ(PM)

views 11

દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનનાં પ્રવાસીઓને આકર્ષવા માટે ‘ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ’-TTOS ની જાહેરાત કરી

દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનનાં પ્રવાસીઓને આકર્ષવા માટે ‘ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ’-TTOS ની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકનાં ગૃહ વિભાગે જણાવ્યું કે આ સ્કીમ જાન્યુઆરી, 2025થી શરૂ થશે. સ્કીમનો હેતુ વિઝા સિસ્ટમ સુધારવાનો છે. આ સ્કીમ અંતર્ગત દક્ષિણ આફ્રિકાને ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્રો માટે પસંદગી...

સપ્ટેમ્બર 3, 2024 8:13 પી એમ(PM)

views 18

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભાએ આજે ધ્વનિ મતથી અપરાજિતા મહિલા અને બાળ સુરક્ષા બિલ, 2024 પસાર કર્યું હતું. આ ખરડો હવે રાજ્યના રાજ્યપાલ દ્વારા પસાર કરવો જરૂરી છે અને ત્યારબાદ તેને ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. આ બિલ રાજ્ય સંચાલિત આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના પગલે રજૂ કરવામાં આ...

સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM)

views 18

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે. તીરંદાજીમાં પૂજા મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટરફાઇનલ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત, દિપ્તી જીવનજી મહિલાઓની 400 મીટર ટી-20 ફાઇનલમાં અને મેરિયપ્પન થંગાવેલુ, શરદ કુમા...