સપ્ટેમ્બર 5, 2024 11:17 એ એમ (AM)

views 11

વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. – કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. અને આનાથી દેશમાં ત્રણ કરોડ પચાસ લાખ નોકરીઓનું સર્જન થશે. ભારત-ટેક્સ 2025 ની ઇવેન્ટ પહેલા, શ્રી સિંહે આશા વ્યક્ત કરી હતી કે ભારત તેની બ્રાન્ડ અને ટકાઉ ઇકો-ફ્રેન્ડલી ટેક્સટા...

સપ્ટેમ્બર 5, 2024 11:09 એ એમ (AM)

views 35

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે. દરમિયાન આંધ્...

સપ્ટેમ્બર 5, 2024 10:55 એ એમ (AM)

views 72

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી.

જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જી એ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી. રેલીને સંબોધન કરતાં શ્રી ગાંધીએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન લોકોની સાચી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ કોન્ફર...

સપ્ટેમ્બર 5, 2024 10:31 એ એમ (AM)

views 28

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કા હેઠળ ઉમેદવારો 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. નામાંકન પત્રોની ચકાસણી 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેચી શકશે. આ તબક્કામાં ...

સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM)

views 14

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે સાંજે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી અને પૂર્વ મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. અસીમ ગોય...

સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM)

views 11

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પડતાં જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12 તારીખ છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 13 તારીખે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. 90 સભ્યોની હરિય...

સપ્ટેમ્બર 5, 2024 9:54 એ એમ (AM)

views 29

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35 થી કરી શકાશે . મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા...

સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલા...

સપ્ટેમ્બર 4, 2024 8:23 પી એમ(PM)

views 30

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતને પેરાલિમ્પક્સમાં કુલ 21 ચંદ્રક મેળવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિન ખિલારીને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પેરા ટેબલ ટેનિસનાં ક...

સપ્ટેમ્બર 4, 2024 8:22 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારત, તટીય કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના કેટલાંક ભાગો અને સિક્કિમમાં વ્યાપક હળવા...