સપ્ટેમ્બર 11, 2024 7:37 પી એમ(PM)
7
રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ રસ્તાઓ પર સમારકામ, મજબૂતીકરણની કામગીરી કરાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી તાલુકામાં 40 લાખ રૂપિયાના ખર્ચે, માંડવી તાલુકાના ઝાબ,...