સપ્ટેમ્બર 20, 2024 7:44 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. તેઓ અમેરિકા જવા આવતીકાલે સવારે રવાના થશે અને અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં બાગ લેશે. આ પ્રસંગ...

સપ્ટેમ્બર 20, 2024 7:42 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે પારંપારિક વ્યવસાયોમાં ઉદ્યમીઓ ઉત્પાદન વધારી શકે તે હેતુથી સાડા છ લ...

સપ્ટેમ્બર 20, 2024 7:37 પી એમ(PM)

views 17

રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે

રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના ચાલી રહેલા પીવાના અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યા પછી આ મુજબ જણાવ્યું હતું. તેમણે પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલ...

સપ્ટેમ્બર 20, 2024 7:35 પી એમ(PM)

views 11

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં એચ.આઈ.વી. એઈડ્સ અંગે જાગૃતિ પ્રસરાવવા માટે મેરેથોન યોજાઇ

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં એચ.આઈ.વી. એઈડ્સ અંગે જાગૃતિ પ્રસરાવવા માટે મેરેથોન યોજાઇ હતી.ટી.બી. વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધી ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોનમાં આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન ...

સપ્ટેમ્બર 20, 2024 7:32 પી એમ(PM)

views 11

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૧, ૧૪, ૧૭, ૧૯ની ઓછી વયના ભાઈઓ, બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન સ્કેટિંગ રીંગ, ચોપાટી, પોરબંદર ખાતે કરવામાં આવ...

સપ્ટેમ્બર 20, 2024 7:29 પી એમ(PM)

views 21

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિળનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં ...

સપ્ટેમ્બર 20, 2024 7:27 પી એમ(PM)

views 24

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડૉ.પ્રેમચંદ બૈરવાજીની ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સારંગપુર સર્કલ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબે...

સપ્ટેમ્બર 20, 2024 7:25 પી એમ(PM)

views 22

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત...

સપ્ટેમ્બર 20, 2024 7:23 પી એમ(PM)

views 16

કચ્છમાંથી સરહદ સલાતમી દળે શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો કબજે કર્યા

કચ્છમાંથી સરહદ સલાતમી દળે શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો કબજે કર્યા છે. BSF એ ભુજમાં જખાઉ દરિયાકાંઠા નજીકના એક દૂરના ટાપુ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ ઝડપી પાડ્યા હતા.આ પેકટ અંદાજે 12.40 કિગ્રા વજનના છે.જૂન 2024 થી, જખાઉ કિનારે અલગ-અલગ ટાપુઓમાં BSFના વિવિધ સર્ચ ઓપરેશનના પરિણામે શંકાસ્પદ ...

સપ્ટેમ્બર 20, 2024 7:21 પી એમ(PM)

views 18

અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂકયો હતો.અમરેલીમાં ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગના ઉદઘાટન દરમિયાન તેમણે અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટને પણ મુખ્યમંત્રીએ ખુ...