સપ્ટેમ્બર 20, 2024 3:31 પી એમ(PM)
31
પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ
રાજ્યમાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ‘સહી પોષણ દેશ રોશન’ અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. પંચમહાલ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાળ વિકાસ સેવા વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ અંતર્ગત માર્ગદર્શ...