સપ્ટેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)

views 10

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસુસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે

સપ્ટેમ્બર 21, 2024 2:35 પી એમ(PM)

views 16

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેરાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત ન...

સપ્ટેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)

views 11

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા છે. આ રકમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ આપાતકાલીન કોષ દ્વારા આપવામાં આવશે. અસરગ્રસ્ત પ્રાંતો યેન બાઈ અને લાઓ કાઈમાં ...

સપ્ટેમ્બર 21, 2024 2:32 પી એમ(PM)

views 11

જાપાનમાં, ભારે વરસાદને પગલે 30,000 લોકોને સ્થળાંતર કરાયા

જાપાનમાં, દેશના મધ્ય ભાગમાં આવેલા બે શહેરોના લગભગ 30,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે હવામાન વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. વાજિમા શહેરના લગભગ 18 હજાર અને સુજુ શહેરના 12 હજાર લોકોને હોન્શુ ટાપુના ઇશિકાવા પ્રાંતમાં આશ્રય લેવાનુ...

સપ્ટેમ્બર 21, 2024 2:30 પી એમ(PM)

views 11

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. નવમા કાર્યકારી પ્રમુખને ચૂંટવા માટે 1.7 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ શ્રી વિક્રમસિંઘે કહ્યું કે લોકશાહ...

સપ્ટેમ્બર 21, 2024 2:29 પી એમ(PM)

views 13

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મુંબઈમાં જુહુ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ ઝુંબેશ અને અને ચાલી રહેલા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મુંબઈના નેતાઓ ...

સપ્ટેમ્બર 21, 2024 2:28 પી એમ(PM)

views 7

જમ્મૂ કાશ્મીરમાં બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ તબક્કામાં છ જિલ્લાની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેંઢરમાં ચૂંટણી સભાનું સંબોધન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે અમારી સરકાર કાશ્મીર આતં...

સપ્ટેમ્બર 21, 2024 2:55 પી એમ(PM)

views 11

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી અને અન્ય પાંચ કેબિનેટ મંત્રી આજે શપથ ગ્રહણ કરશે

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે રાજ નિવાસ ખાતે યોજાશે, જ્યાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના આતિશી અને તેમની મંત્રી પરિષદના સભ્યોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણની તારીખથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશ...

સપ્ટેમ્બર 21, 2024 2:26 પી એમ(PM)

views 35

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો અને સ્વયંસેવકો સાથે સંવાદ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે નમો એપ વિશે વાત કરશે. શ્રી મો...

સપ્ટેમ્બર 21, 2024 2:22 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસ પ્રવાસે રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના ત્રણ દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન કરી રહ્યા છે. આ પરિષદ...