સપ્ટેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

views 17

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા છે. શાકિબ અલ હસન પાંચ રન બનાવીને રમતમાં અણ્નમ છે અને નજમુલ હુસૈન શાંતો 51 રન પર અણ્નમ છે. આ પહેલા આજે ભારતે બીજો દાવ ચાર વિકેટે 287 રન પર જાહેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો...

સપ્ટેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી. મેંધર અને અન્ય સરહદી જિલ્લાના લોકો શાંતિથી જીવી રહ્યા છે. આજે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પ્રધાનમંત્રી ...

સપ્ટેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)

views 12

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકાથી 80 ટકા મતદાન થયાના અહેવાલ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકાથી 80 ટકા મતદાન થયાના અહેવાલ છે. અલગ-અલગ ઘટનાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. આજે સાંજે મતગણતરી શરૂ થઈ છે અને પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરી આજે રાત્રે જાહેર કરવામાં આવશે જ્યારે અંતિમ પરિણામ આવતીકાલે...

સપ્ટેમ્બર 21, 2024 7:41 પી એમ(PM)

views 16

100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો

100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે તેણે GeMમાં તેની લેણ-દેણ ફીમાં લગભગ 33 ટકાનો ઘટાડો કર્યો છે જે વેચાણકર્તાઓને ફાયદો કરશે અને તેમને વધુ સ્પર્ધાત્મક...

સપ્ટેમ્બર 21, 2024 7:40 પી એમ(PM)

views 16

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો છે. આ તબક્કામાં છ જિલ્લાઓની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છ...

સપ્ટેમ્બર 21, 2024 7:39 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધવંન્તરીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઉપસ્થિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન અ...

સપ્ટેમ્બર 21, 2024 7:38 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કોઈપણ લક્ષ્ય હાંસલ કરવા માટે હિંસાનો માર્ગ અપનાવવો યોગ્ય નથી. કોઈપણ સમાજમાં હિંસા સારી નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ ડાબેરી આતંકવાદીઓને હિંસા છોડી દેવા વિન...

સપ્ટેમ્બર 21, 2024 7:38 પી એમ(PM)

views 9

આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આમ આદમી પાર્ટીનાનેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ રાજનિવાસ ખાતે એક સમારોહમાં આતિશી અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. AAP નેતા ગોપાલ રાય, કૈલાશ ગહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ...

સપ્ટેમ્બર 21, 2024 7:37 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.. શ્રી મોદી યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણ દિવસની મુલાકાતે છે, આજે રાત્રે ડેલાવેરના વિલ્મિંગ્ટન ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિ...

સપ્ટેમ્બર 21, 2024 7:27 પી એમ(PM)

views 10

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો

ચાંગા યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરતી નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલા ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ સુવર્ણ ચંદ્રક મેળવ્યો કર્યો છે. તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન હ...