સપ્ટેમ્બર 23, 2024 7:27 પી એમ(PM)
12
રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધી અમદાવાદની 450 જેટલી શાળાઓના અંદાજિત એક લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે, જેમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાઓમાં સ્વચ્છતા રેલી, ક્વીઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધા, સ્લોગન-નિબંધ સ્પર્ધા, સહ...