સપ્ટેમ્બર 23, 2024 8:01 પી એમ(PM)

views 10

ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ અમેરિકાની ટેક કંપનીઓનાસીઇઓ સાથે ગોળમેજી બેઠક કરી હતી. બેઠક બાદ ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યુંછે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુંધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી મોદીનું ડિજીટલ ઇન્ડિયા વિઝન છે. શ્રી પીચાઈ...

સપ્ટેમ્બર 23, 2024 8:01 પી એમ(PM)

views 16

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. દરમિયાન સરકારેવિવિધ યોજનાઓ અને પ્રયાસો દ્વારા મહિલાઓ ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિતમહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ યોજનાઓ સાથે વિકાસ માટે મજબૂત પાયોનાખ્યો છે.સરકારે મહિલાઓને સશક્ત કરવા અને રાષ્ટ્રીય વિકાસ માટેની તેમની ક્...

સપ્ટેમ્બર 23, 2024 8:00 પી એમ(PM)

views 11

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ગંભીરરીતે ઈજા થવા પામી છે. એક ખાનગી બસ અમરાવતીથી ધરની જઈ રહી હતી, દરમિયાનડ્રાઇવરે બસનો કાબુ ગમાવતા બસ નદીના તટમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને  નજીકનીહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સપ્ટેમ્બર 23, 2024 7:56 પી એમ(PM)

views 10

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ મહાસંઘે પુષ્ટિ કરી છેકે અસમિયા નિર્દેશક જાહનૂ બરુઆના નેતૃત્વમાં13 સભ્યોની સમિતિએ આમિર ખાન અને કિરણ રાવ દ્વારાનિર્મિત ફિલ્મની પસંદગી પર એકમતથી નિર્ણય લ...

સપ્ટેમ્બર 23, 2024 7:43 પી એમ(PM)

views 9

CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે

કેન્દ્રીયતપાસ સંસ્થા –CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. નિર્મલ ઘોષને આજે સીબીઆઈ ઑફિસે સમન્સકર્યા હતા.

સપ્ટેમ્બર 23, 2024 7:34 પી એમ(PM)

views 11

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. શહેરાના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં અમદાવાદ, વડોદરા અને પંચમહાલ જિલ્લાના કુલ ૦૬ જેટલી કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદ...

સપ્ટેમ્બર 23, 2024 7:32 પી એમ(PM)

views 22

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે. દરમિયાન વરિષ્ઠ અધિક્ષક દરેક ફરિયાદને વ્યક્તિગતરૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરાશે. ફરિયાદીઓએ અમદાવાદની ટપાલ કચેરીની ટપાલ, મની ઑર્...

સપ્ટેમ્બર 23, 2024 7:32 પી એમ(PM)

views 11

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી નીમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. હવે રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે. ઉલ્લેખનીય છે કે અન્નપૂ...

સપ્ટેમ્બર 23, 2024 7:30 પી એમ(PM)

views 13

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે. પ્રમુખે નગરપાલિકા અગ્નિશમન દળ પાસે હાલમાં અગ્નિશમન માટે પાંચ વાહનો છે, પરંતુ મરામતના કારણે તેમાંથી ચાર વાહન બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું: ‘નગરપાલિકા પાસે 2 હજાર 500 લિટર પાણીવાળા 2 ...

સપ્ટેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)

views 20

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 વર્ષથી ઓછી વયજૂથના ભાઈઓની આ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમોએ ભાગ લીધો છે. પાટણ જિલ્લા રમતગમત સંકુલ અને કોલેજ કેમ્પસના મેદાનમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ ગઇકાલથી શરૂ થઈ છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્પર્ધાને અંતે સારા ખેલા...