સપ્ટેમ્બર 24, 2024 10:46 એ એમ (AM)

views 16

ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સ...

સપ્ટેમ્બર 24, 2024 10:44 એ એમ (AM)

views 14

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસીય 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ઈન્ડિયા રિજન કોન્ફરન્સને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી બિરલાએ વિવિધ મંચો પર ચર્ચા કરવા અને ટેક્નોલો...

સપ્ટેમ્બર 24, 2024 10:42 એ એમ (AM)

views 22

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ...

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 14

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો પર આ તબક્કામાં મતદાન થશે. આ જિલ્લાઓ જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ છે. બીજા તબક્કામાં લગભગ 25 લાખ 78 હજાર મતદારો 239 ઉમેદવારોના...

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 23

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પં...

સપ્ટેમ્બર 24, 2024 10:39 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે અલગથી મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં ફ્યુચર સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે અલગથી મુલાકાત કરી હતી. શ્રી મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિયાનને પણ મળ્યા હતા અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લેમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના ...

સપ્ટેમ્બર 24, 2024 10:38 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજીટલ જાહેરમાળખું એક સેતુ હોવો જોઇએ અવરોધ નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ જાહેર માળખુ એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં સમિટ ઓફ ફ્યુચરમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે વૈશ્વિક ફાયદા માટે, ભારત તેનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે તૈયાર છે.પ્રધાનમં...

સપ્ટેમ્બર 23, 2024 8:04 પી એમ(PM)

views 18

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોતથયા છે, જ્યારે 400થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાછે. તો હિજબુલ્લાએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ઇઝરાયેલના ઉત્તર ભાગમાં અસંખ્યરૉકેટ છોડ્યા છે. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલેકરેલા હવાઈ હુમલાના જવાબમા...

સપ્ટેમ્બર 23, 2024 8:04 પી એમ(PM)

views 21

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં જમ્મૂ કાશ્મીરના છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જેમાં કાશ્મીરની 15 વિધાનસભા જ્યારે જમ્મૂવિસ્તારની 11 વિધાનસ...

સપ્ટેમ્બર 23, 2024 8:03 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી હતી. શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પી. કે. શર્મા ઓલી સાથે બેઠકમાં ભારત અનેનેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધ...