ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)
5
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી હતી. આ નોટિસમાં વિપક્ષે શ્રી ધનખડ પર ગૃહમાં ભેદભાવપૂર્ણ કામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં માધ્યમો સાથે વાત કરતા શ્રી રિજિજૂએ કહ્યું, કૉંગ્રેસ પક્ષ અને તેમના સહયોગીઓ...