ડિસેમ્બર 23, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:10 પી એમ(PM)

views 7

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ એક દિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં મળીને એક હજાર 602 રન બનાવ્યાં છે. આ સાથે સ્મૃતિ મંધાનાએ 91 રન બનાવી દક્ષિણ આફ્રિકાનાં લૌરા વોલ્વાર્ડટનો એ...

ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)

views 2

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે. નાગરિક અને સંરક્ષણ અધિકારીઓને તમામ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા મુજબ, વિમાન ...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 9

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ...

ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM)

views 11

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં આપીએ : કેન્દ્રીય મંત્રી પાટિલ

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું. સુરતના વેસુ શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. ...

ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM)

views 16

સૌરઊર્જાથી સુકી ગામ બન્યું ‘સુખી’, ખેડાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું

ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી ...

ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM)

views 3

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે. જર્મનીમાં ભારતીય દૂતાવાસ ઘાયલોના સંપર્કમાં છે. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી, જ્યારે એક કાર ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ઘૂસી હતી.

ડિસેમ્બર 22, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:08 એ એમ (AM)

views 2

પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે

પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે રમાયેલી મહિલાઓની સિંગલ્સની પહેલી સેમીફાઇનલમાં આકાંક્ષાએ ઇજિપ્તની જેના સ્વૈફીને 4-1 થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની બીજી સેમીફાઇનલ ભારતની અનાહત સિંહે ઇજિપ્ત...

ડિસેમ્બર 22, 2024 9:07 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:07 એ એમ (AM)

views 2

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે

ડિસેમ્બર 22, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:05 એ એમ (AM)

views 24

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઇકાલે નવી દિલ્હીમાં ચૌધરી ચરણ સિંહ એવોર્ડ 2024ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી પ્રધાને કહ્યું કે આ એવોર્ડ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે કામ કરનારાઓને સન્માનિત કરવા માટ...

ડિસેમ્બર 22, 2024 9:04 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:04 એ એમ (AM)

views 5

મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી

મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ, માહિતી અને પ્રચાર વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે શહેરી વિકાસ, આવાસ, જાહેર બાંધકામ (જાહેર સાહસો) અને અજિત પવા...