ફેબ્રુવારી 19, 2025 7:31 પી એમ(PM)

views 13

ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે

ટકાઉ અને અગ્નિ-પ્રતિરોધક જ નહીંપણ જાતેજ સફાઈ પણ કરી શકે તેવા અદ્યતન કાપડના ઉત્પાદન સાથે ભારતનું રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે,. આજે ભિવાનીમાં ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્સટાઇલ એન્ડ સાયન્સિસ ખાતે આયોજિત રાષ્ટ્રીય ટેક્સટાઇલ કોન્ફરન્સને સંબોધતા, મિશન ડિ...

ફેબ્રુવારી 19, 2025 7:29 પી એમ(PM)

views 19

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જળ વ્યવસ્થાપન અને સંરક્ષણ માટે વધુ સક્રિયઅભિગમ અને સામૂહિક પ્રયાસો કરવા હાકલ કરી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે જમ્મુ અનેકાશ્મીર આ વર્ષે વરસાદમાં ભારે ઘટને કારણે પાણીન...

ફેબ્રુવારી 19, 2025 7:24 પી એમ(PM)

views 11

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણમાઝીએ નેપાળ દૂતાવાસને ખાતરી આપી છે કે ભુવનેશ્વર ખાતે KIIT યુનિવર્સિટીમાં નેપાળની એક વિદ્યાર્થિનીની આત્મહત્યાના કેસમાં ન્યાય મળશે. શ્રી માઝીએ આજે નેપાળ દૂતાવાસના બે રાજદૂતો સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે KIIT કેમ્પસમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવામાં આવશે. જ...

ફેબ્રુવારી 19, 2025 7:12 પી એમ(PM)

views 13

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે

શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન ઓશનરિમ એસોસિએશન (IORA)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે.તેમના માલદીવના સમકક્ષ અબ્દુલ્લા ખલીલ સાથે મીડિયાને સંબોધતા, શ્રી હેરાથે પ્રાદેશિક સહયોગમાં શ્રીલંકાને દ્વીપસમૂહ રાજ્યના સમર્થન...

ફેબ્રુવારી 19, 2025 7:10 પી એમ(PM)

views 11

NHAI એ FASTag નિયમમાં ફેરફારના દાવાઓને નકારી કાઢ્યા છે

નવા FASTag નિયમ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાs સ્પષ્ટતાકરી છે કે રીડિંગ ટાઈમ પહેલાં 60 મિનિટથી વધુ સમય અને રીડિંગ ટાઈમ પછી 10 મિનિટ સુધી સક્રિય ન હોય તેવા FASTag પરના વ્યવહારોને નકારવા અંગે કેટલાક પ્રકાશનો દ્વારા પ્રકાશિત સમાચારોના સંદર્ભમાં, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા,NHAIએ સ્પષ્ટતા કરે છ...

ફેબ્રુવારી 19, 2025 7:09 પી એમ(PM)

views 9

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી   ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી   ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર ફોલોઅર જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન કરે છે. તેમણે અંતરિક્ષ, જૈવ પ્રૌદ્યોગિકી અને પરમાણુ ઊર્જા વગેરે ક્ષેત્રોમાં તા...

ફેબ્રુવારી 19, 2025 7:04 પી એમ(PM)

views 11

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન – NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે

ભારતના ગોવા શિપયાર્ડ લિમિટેડે અબુ ધાબીમાં નૌકાદળ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પ્રદર્શન - NAVDEX 2025 માં સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ અને ઓફશોર પેટ્રોલ વેસલ્સનું પ્રદર્શન કર્યું છે. આ જહાજો "મેક ઇન ઇન્ડિયા" પહેલ હેઠળ નૌકાદળની નવીનતા અને આત્મનિર્ભરતામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને ઉજાગર...

ફેબ્રુવારી 19, 2025 7:01 પી એમ(PM)

views 14

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે

જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં આયોજિત 9મી રાષ્ટ્રીય સ્નો શૂ ચેમ્પિયનશિપ 2025માં લદ્દાખની સ્નો શૂ ટીમે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. 20 રાજ્યોની ટીમો સાથે નીસ્પર્ધામાં લદ્દાખે 15 મેડલ મેળવી ,કુલ મેડલ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. લદાખની ટીમે 6 સુવર્ણ , 5 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.

ફેબ્રુવારી 19, 2025 6:55 પી એમ(PM)

views 8

રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં  કેન્દ્રસ્થાને રહેશે

રેઝોનેટ ઇડીએમ ચેલેન્જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ ,WAVESમાં  કેન્દ્રસ્થાને રહેશે, જે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક ,ઇડીએમમાં વૈશ્વિક પ્રતિભાઓને એકત્રિત કરશે, જેથી ઇનોવેશન, ક્રિએટિવિટી અને મ્યુઝિક પ્રોડક્શનમાં જોડાણની અને લાઇવ પર્ફોર્મન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાય . ભારતીય સંગીત ઉદ્યો...

ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM)

views 9

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે જણાવ્યું કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારાં છ બંધકોને શનિવારે મુક્ત કરશે. જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે. દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રી ગિ...