સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલપ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલપ્રદેશનાં ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જેમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, એક હજાર 291 કરોડ રૂપિયાના 10 અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઇટાનગરમં તેમણે સભાને સંબોધતા ...