સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)
14
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે આશરે બે લાખ 70 હજાર મહિલા ખેડૂતો સહિત 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં કુલ 540 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે. હિમાચલ પ...