સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે રાત્રે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ, ભૂરાજકીય વલણો, અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ અન્નાલેના બેરબોકને પણ મળ્યા હતા.ડૉ. જયશંકરે શ્રીમતી ...

સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM)

views 14

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે. તેઓ પટનામાં ઉન્મેષ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવના ત્રીજા સંસ્કરણના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.એશિયાના સૌથી મોટા સાહિત્ય ઉત્સવોમાંના એક તરીકે પ્રખ્યાત, આ કાર્યક્રમમાં દેશ-વિદેશના 600થી વધુ સાહિત્યકારો, કલાકારો અને નાટ્ય કલાક...

સપ્ટેમ્બર 28, 2025 9:35 એ એમ (AM)

views 24

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં, રશિયાના વિદેશ મંત્રી, સેર્ગેઈ લવરોવે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યને પ્રતિબિંબિત કરવા UNSCમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે જણાવ્યું કે, રશ...

સપ્ટેમ્બર 28, 2025 9:34 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને આડે હાથે લેતાં કહ્યુ કે – ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં...

સપ્ટેમ્બર 28, 2025 9:29 એ એમ (AM)

views 22

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત-રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને દસ લાખની સહાય જાહેર કરી

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લ...

સપ્ટેમ્બર 28, 2025 9:28 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 126મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

સપ્ટેમ્બર 28, 2025 9:27 એ એમ (AM)

views 65

એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૂકાબલો

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત્...

સપ્ટેમ્બર 27, 2025 7:52 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનામાં ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. શ્રી મોદીએ ગુજરાતના સુરતમાં ઉધના અને ઓડિશાના બહ...

સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 33

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ વેગ પકડ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારની મુલાકાતના બીજા દિવસે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે સમસ્તીપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી રણનીતિઓની ચર્ચા કરી. બેઠક દરમિયાન, શ્રી શાહે NDA ની અંદર એકતા પર ભાર ...

સપ્ટેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 26

ન્યૂયોર્કમાં મળેલી 13મી ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઇ.

ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને દક્ષિણ આફ્રિકાના મહિલા, યુવા અને વિકલાંગ બાબતોના મંત્રાલયના પ્રમુખ મંત્રી સિંદિસિવે ચિકુંગાએ એક બેઠક યોજી હતી. 13મી IBSA ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠકના મીડિયા નિવેદનમાં, મંત્ર...