સપ્ટેમ્બર 28, 2025 3:35 પી એમ(PM)

views 25

ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા

ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવામાં રશિયા અને ચીન નિષ્ફળ ગયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી શક્તિઓ પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પ...

સપ્ટેમ્બર 28, 2025 3:34 પી એમ(PM)

views 23

દુબઇ ખાતે આજે એશિયા કપ T-20 ક્રિકેટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો.

ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ મેચની ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે. જ્યારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. આ વર્ષે, બંને ટીમો ટૂર્નામેન્ટમાં ત...

સપ્ટેમ્બર 28, 2025 10:00 એ એમ (AM)

views 21

અમદાવાદ-ગાંધીનગર મૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે

અમદાવાદ-ગાંધીનગરમૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે. કોબાગામ મૅટ્રો મથક પરથી સચિવાલય તરફ પહેલી ટ્રૅન સવારે આઠ વાગ્યેને 32 મિનિટે ઉપડશે.જ્યારે APMC મથક તરફ જતી ટ્રૅન સવારે આઠ વાગ્યાને ચાર મિનિટે અનેગિફ્ટ સિટી તરફ જતી ટ્રૅન સવારે સાત વાગ્યેને 40 મિનિટે ઉપડશે.જ્યારે જૂ...

સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)

views 24

રાજ્યભર ગરબા આયોજકો દ્વારા અગિયાર વાગ્યા બાદ સિંદૂર ગરબા યોજીને ભારતીય સૈન્યના સાહસને બિરદાવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આહ્વાન પર ગઇકાલે રાજયભરમાં સૈન્યના શૌર્યને બિરદાવવા અને સૈનિકોનાં પરાક્રમના સન્માનમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો.શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ગૃહ રાજ્ય મંત્રીએ તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સ...

સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)

views 17

સુરતમાં થયેલા 26માં અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ

નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને મળ્યું નવજીવન. આ 26માં અંગદાન સાથે આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું તેમ સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું.

સપ્ટેમ્બર 28, 2025 9:49 એ એમ (AM)

views 31

દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.માછીમારોને પહેલી ઑક...

સપ્ટેમ્બર 28, 2025 9:44 એ એમ (AM)

views 32

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો

સપ્ટેમ્બર 28, 2025 9:43 એ એમ (AM)

views 16

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, ગુજરાત પોલીસ દુબઈ, વિએતનામ અન...

સપ્ટેમ્બર 28, 2025 9:42 એ એમ (AM)

views 14

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની 118મી જન્મજયંતિ

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની 118મી જન્મજયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 1907માં આજના દિવસે, ભગતસિંહનો જન્મ પંજાબના લ્યાલપુર જિલ્લાના બાંગા ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે.

સપ્ટેમ્બર 28, 2025 9:39 એ એમ (AM)

views 19

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું છે. ચીનના હાંગઝોઉમાં વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી.આ સ્થળ હવે વૈશ્વિક નેટવર્કમાં સામેલ ભારતનું 13મું સ્થળ બની ગયું છે. જેમાં પિન વેલી નેશનલ પાર્ક અને ...