સપ્ટેમ્બર 28, 2025 7:14 પી એમ(PM)
16
આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા નાગરિકોને મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો અનુરોધ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા પણ હાકલ કરી. શ્રી મોદીએ કહ્યું સરકાર ...