સપ્ટેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)
22
ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ-બોર્ડર રેલ્વે લિંક્નાવિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચોડેન સાથે પરામર્શ કર્યો.આ બેઠક દરમિયાન, ભારત અને ભૂટાન વચ્ચે રેલ્વે લિંક્સની સ્થાપના માટે આંતર-સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારમાં કોકરાઝાર અને ગેલેફુ, અને બનારહાટ અને સમત્સેને જોડતી ક્રોસ-બોર્ડર રે...