ઓક્ટોબર 2, 2025 9:09 એ એમ (AM)

views 28

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દ...

ઓક્ટોબર 1, 2025 8:08 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો અને પેન્શનરો માટે મોંઘવારી રાહતને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ જણાવ્યું હતું કે આનાથી આશરે ૪૯ લાખ વીસ હજાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૮ લાખ ૭૦ હ...

ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)

views 32

અમદાવાદથી ખેલ મહાકુંભ 2025નો આજે શુભારંભ

રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરાવ્યો. શ્રી સંઘવીએ કહ્યું, યુવા રમતવીરોનું સ્વપ્ન પૂરું કરવા સરકાર કટિબદ્ધ છે. 5600 ખેલાડીઓને દર વર્ષે એક લાખ 60 હજાર રૂપિયાની સહાય દ્વારા રાજ્ય સરકાર તાલીમ આપે છે. આ વખતે ખેલ મહાકુંભમાં વિક્રમ...

ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)

views 148

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું

ઓક્ટોબર 1, 2025 7:47 પી એમ(PM)

views 14

રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત

રાજ્યમાં આજે અકસ્માતની વિવિધ ઘટનામાં 7 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા માર્ગ પર કાર પલટી જતા ત્રણ મહિલા સહિત ચારનાં મોત થયા. મુળી તાલુકાના દાધોળિયા ગામથી એક મહિલાને સારવાર માટે દવાખાને લઈ જતી કારમાં નદીમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક ઘટના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમા...

ઓક્ટોબર 1, 2025 7:46 પી એમ(PM)

views 19

રાજ્યમાં આવતીકાલથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન વળતર અપાશે

રાજ્યમાં આવતીકાલ ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે. સ્વદેશીના પ્રતિક ખાદીને પ્રોત્સાહન આપવા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્...

ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)

views 121

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે-સાંસ્કૃતિક કાર્યક્રમ, લશ્કરી કવાયત સહિતના કાર્યક્રમામાં ઉપસ્થિત રહેશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન શ્રી સિંહ આજે સાંજે ભુજમાં લશ્કરી મથક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી સિંહ લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવ...

ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)

views 13

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાયો- મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં કર્યા

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ છલકાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદાના નીરના વધામણાં કર્યા. નર્મદા બંધ 2017 બાદ ૬ઠ્ઠી વાર સંપૂર્ણ ભરાયો છે. આ પ્રસંગે શ્રી પટેલે સરદાર પટેલની 150મી જન્મ જયંતી અવસરે 31મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમનું સ્...

ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)

views 10

રેપોરેટ યથાવત રાખવાની રિઝર્વ બેંકની જાહેરાત બાદ શેરબજારમાં તેજીનો માહોલ

આજે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ રહ્યો હતો.. સવારથી જ શેરબજારનો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી રહી હતી. મીડિયા, ખાનગી બેંકના શેરોમાં લેવાલી રહી હતી. અત્યાર સુધીમાં સેન્સેક્સ 640 પોઈન્ટ વધીને 80 હજાર 900ની આસપાસ જ્યારે નિફ્ટી 170 પોઈન્ટ વધીને 24 હજાર 800ની સપાટીની આસપાસ કારોબાર કરતો હતો..

ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM)

views 53

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો

મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે. ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે , અને તેમને એવા અહેવાલો મળી રહ્યા છે કે હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે. ગઈકાલે રાત્રે ફિલિપાઇન્સના મધ્ય વિસાયાસ ક્ષેત્રમ...