ઓક્ટોબર 2, 2025 4:02 પી એમ(PM)
12
દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું.
દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું. દશેરા નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં તેમણે જવાનોને સંબોધન પણ કર્યું. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન સિરક્રીક ક્ષેત્રમાં કોઈ પણ ગતિવિધી કરવાની હિંમત કરશે, તો તે...