ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM)

views 12

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા છે. તેણે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 2.6 ટકા રહેવાનો પણ અંદાજ મૂક્યો છે, જે તેના અગાઉના અંદાજ કરતા ઓછો છે. આ વર્ષે ઓગસ્ટમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે GDP વૃદ્ધિ 6.5 ટકા અને ફુગાવાનો...

ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)

views 14

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છની મુલાકાતે આવશે

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણમંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શસ્ત્ર પૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી આજે સાંજે 7.30 કલ...

ઓક્ટોબર 1, 2025 2:02 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RSSના શતાબ્દી સમારોહમાં ભાગ લેતા કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક સ્વયંસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દરેક સ્વંયસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના હોય છે.. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. આ શતાબ્દી સમારોહ RSS ના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને દેશની એકતામાં તેની ભૂમિકાને પ્રદર્શિ...

ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)

views 25

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દુર્ગા નવમી, જેને મહા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નવરાત્રી ઉત્સવનો નવમો અને અંતિમ દિવસ છે. ભક્તો આ દિવસે દેવી દુર્ગાના નવમા અને અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. ભક્તો આ દિવસે કન્યા પૂજન કરે છે, દેવી દુર્ગાના આશીર્વાદ અને સ...

ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)

views 51

ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવશે

ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (EFTA) વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) આજથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર પર ગયા વર્ષે 10 માર્ચે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.EFTA એક મહત્વપૂર્ણ પ્રાદેશિક જૂથ છે જેમાં માલ અને સેવાઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા મ...

ઓક્ટોબર 1, 2025 8:49 એ એમ (AM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં શ્રી શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભં...

ઓક્ટોબર 1, 2025 8:48 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં RSSના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને રાષ્ટ્રીય એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ...

ઓક્ટોબર 1, 2025 8:47 એ એમ (AM)

views 21

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ...

ઓક્ટોબર 1, 2025 8:46 એ એમ (AM)

views 252

ICC મહિલા વિશ્વ કપ 2025ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું

ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું.ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા. શ્રીલંકાની ઇનોકા રાણા...

સપ્ટેમ્બર 30, 2025 8:04 પી એમ(PM)

views 34

આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે...