ઓક્ટોબર 2, 2025 6:40 પી એમ(PM)

views 14

મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકાર સેવા અને સુશાસનના મંત્ર દ્વારા પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાક મહેનત કરી રહી છે. આજે અમારી વિશેષ શ્રેણી 'સેવા પર્વ' માં, મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્...

ઓક્ટોબર 2, 2025 4:00 પી એમ(PM)

views 26

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સફાઈ કર્મચારીઓને પ...

ઓક્ટોબર 2, 2025 3:57 પી એમ(PM)

views 12

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી.

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી. આ દરમિયાન તેઓ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ, મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને દેશને આઝાદી અપાવી. શ્ર...

ઓક્ટોબર 2, 2025 3:55 પી એમ(PM)

views 15

અરવલ્લી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો.

અરવલ્લી જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ નજીક સેવા અંતર્ગત સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર, નગર પાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો જોડાયા હતા....

ઓક્ટોબર 2, 2025 3:52 પી એમ(PM)

views 19

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો.

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો. આ સાથે, વાવ થરાદ જિલ્લાના નવા ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. થરાદ ખાતે...

ઓક્ટોબર 2, 2025 2:23 પી એમ(PM)

views 15

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે

દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની 156મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક પર એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્...

ઓક્ટોબર 2, 2025 2:22 પી એમ(PM)

views 15

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે. સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી. તે જ સમયે, આપણે આપણા આંતરરાષ્ટ્રીય અને વેપાર સંબંધો જાળવી રાખવા જોઈએ, કારણ કે કોઈ પણ રાષ્ટ્ર એકલા રહી શકે નહીં. રાષ્ટ્રો વચ્ચે પરસ્પર નિર્ભરતા હંમેશા રહે છે. RSS વડા આજે સવારે નાગપુરના રેશીમબાગ...

ઓક્ટોબર 2, 2025 2:20 પી એમ(PM)

views 10

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બાબાસાહેબ ડો. આંબેડકરે વિજયાદશમીના રોજ નાગપુરમાં તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી.

ઓક્ટોબર 2, 2025 2:19 પી એમ(PM)

views 26

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 4 અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ચાર અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સોયાબીનનો પાક બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ખેડૂતો ચીનના સોયાબીન ન ખરીદવાના નિર્ણયથી ચિ...

ઓક્ટોબર 2, 2025 2:18 પી એમ(PM)

views 22

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે આજે ભારત- વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટે 150 રન બનાવ્યા છે.મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ભારત અ...