ઓક્ટોબર 3, 2025 9:52 એ એમ (AM)

views 16

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 103 માઓવાદીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢમાં, ગઈકાલે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સમક્ષ 23 મહિલા સહિત 103 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 49 માઓવાદીઓ પર એક કરોડ છ લાખ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, દરેક આત્મસમર્પણ કરનાર માઓવાદીને 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ હતી. આ સાથે, આ વર્ષ...

ઓક્ટોબર 3, 2025 9:45 એ એમ (AM)

views 19

રશિયાના રાષ્ટ્રપ્રમુખે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત માટે આતુર હોવાનું જણાવ્યુ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વે...

ઓક્ટોબર 3, 2025 9:44 એ એમ (AM)

views 17

ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા

ભારત અને ચીન ઓક્ટોબરના અંત સુધીમાં બંને દેશોમાં નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધારેલા હવાઈ સેવા કરાર પર તકનીકી સ્તરની ચર્ચામાં રોકાયેલા છે.

ઓક્ટોબર 3, 2025 9:41 એ એમ (AM)

views 17

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો

મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. સુશ્રી ચાનુએ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું, જેમાં 84 કિલોગ્રામ સ્નેચ અને 115 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે.ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ આ મહિનાની 11મી તારીખે...

ઓક્ટોબર 2, 2025 7:43 પી એમ(PM)

views 20

ખાદીના ઉત્પાદનો પર દેશવ્યાપી છૂટ સાથે આજથી ખાદી મહોત્સવ 2025ની શરૂઆત.

ગૃહમંત્રી અમિત શાહે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં GST બચત મહોત્સવના ભાગ રૂપે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર રાષ્ટ્રવ્યાપીછૂટ અભિયાન શરૂ કર્યું. ખાદી મહોત્સવ 2025 દરમિયાન, આજથી 5 નવેમ્બર સુધી, ગ્રાહકોને ખાદીના વસ્ત્રો પર 20 ટકા અને ખાદી અને ગ્રામોદ્યોગ ...

ઓક્ટોબર 2, 2025 7:35 પી એમ(PM)

views 23

ભારત અને ચીન નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા.

ભારત અને ચીન ઓક્ટોબરના અંત સુધીમાં બંને દેશોમાં નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધારેલા હવાઈ સેવા કરાર પર તકનીકી સ્તરની ચર્ચામાં રોકાયેલા છે. આ ચર્ચાઓ ...

ઓક્ટોબર 2, 2025 7:25 પી એમ(PM)

views 22

અમદાવાદમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ-ભારતના બે વિકેટે 121 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બે વિકેટે 121 રન પર પોતાનો દાવ સમાપ્ત કર્યો. પ્રથમ દિવસની રમતને અંતે, કેએલ રાહુલ 53 અને શુભમન ગિલ 18 ક્રીઝ પર અણનમ રહ્યા અને ભારત 41 રનથી પાછળ હતું. વેસ્ટ ઈન્ડિઝનની ટીમને ફક્ત 162 રને ઓલઆઉટ કર્યા પછી, ઓપનર યશસ્...

ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)

views 13

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયા દશમીની દેશભરમાં ઉજવણી-અનેક સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયાદશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અનેક સ્થળોએ શસ્ત્ર પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તેમની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે આજે શસ્ત્ર પૂજન કર્યું. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્રપૂજ...

ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)

views 22

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો. આ સાથે, વાવ થરાદ જિલ્લાના નવા ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. થરાદ ખાતે...

ઓક્ટોબર 2, 2025 7:23 પી એમ(PM)

views 18

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે. આજે ભુજ લશ્કરી મથકે જવાનોને સંબોધતા તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના સંરક્ષણ નેટવર્કમાં ઘૂસણખોરીના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, સશસ્ત...