ઓક્ટોબર 4, 2025 10:23 એ એમ (AM)
22
કેફી પદાર્થ પર નિયંત્રણ મેળવવામાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ-ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસે કેફી પદાર્થ પર નિયંત્રણ મેળવવામાં ગુજરાતને ત્રણ વર્ષમાં અન્ય રાજ્યો કરતાં વિશેષ સફળતા મળી છે.ગઇકાલે ભરૂચના દહેજ ખાતે ગુજરાત માદક પદાર્થ વિરોધી કાર્યદળ-ANTFનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ રાજ્ય સરકાર માદક પદાર્થના કારોબારીઓને કડક ચેતવણી આપતા 'નશા-મુક્ત ...