ઓક્ટોબર 4, 2025 8:04 પી એમ(PM)

views 41

દરિયા કિનારા નજીક સર્જાયેલા “શક્તિ” ચક્રવાતથી રાજ્યમાં નહિવત અસર

અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે અને 5 ઓક્ટોબર સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. 6 ઓક્ટોબર, 2025 ની સવારથી તે ફરીથી વળાંક લઈને પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે તે...

ઓક્ટોબર 4, 2025 8:03 પી એમ(PM)

views 43

બે પડોશી રાજ્યોમાં કફ સિરપ પીધા પછી બાળકોના મોત બાદ રાજ્યમાં તકેદારીના ભાગરૂપે કફ સિરપની તપાસના આદેશ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપ પીવાના કારણે બાળકોના મોતના અહેવાલ સાંપડ્યા હતાં.. આ અહેવાલોના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે.. તકેદારીના ભાગરૂપે કફ સિરપમાં રહેલા તત્વો સંદર્ભે ગુજરાત માં કોઈ આવા સિરપ છે કે કેમ તેની તપાસ કરવા કહ્યું છે ડોકટર ના પ્રિસ્કીપશન સિવાય આવી દવા નહી આપવાની સૂ...

ઓક્ટોબર 4, 2025 8:03 પી એમ(PM)

views 53

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો..કોબાના કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત પણ કરાઇ હતી .. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ વિશ્વકર્માના નામની...

ઓક્ટોબર 4, 2025 8:02 પી એમ(PM)

views 21

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી "તમારી મૂડી, તમારા અધિકારો" અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની નાણાકીય સંપત્તિનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન તેમના કાયદેસર દાવેદારોને...

ઓક્ટોબર 4, 2025 3:41 પી એમ(PM)

views 34

વિશ્વ નેતાઓએ ગાઝામાં બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણય અને અમેરિકાના શાંતિ પ્રસ્તાવનું સ્વાગત કર્યું

વિશ્વ નેતાઓએ આજે ગાઝામાં બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણય અને અમેરિકાના નેતૃત્વ હેઠળના શાંતિ પ્રસ્તાવ સાથે જોડાવાની તેની ઇચ્છાનું સ્વાગત કર્યું છે. આ જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાજદ્વારી પ્રયાસોના પગલે કરવામાં આવી છે, જેમણે અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ...

ઓક્ટોબર 4, 2025 3:40 પી એમ(PM)

views 29

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સાડા છ કરોડથી વધુ મહિલાઓની તપાસ કરાઇ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાને છ કરોડ 50 લાખ મહિલાઓની તપાસનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશભરમાં લગભગ 18 લાખ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. બે અઠવાડિયા લાંબા આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત...

ઓક્ટોબર 4, 2025 1:30 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુની યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 62 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક વેગ આપશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કૌશલ્ય દીક્ષાંત સમારોહ દરમિયાન, શ્રી મોદીએ અપગ્રેડેડ ITIs - PM - SETU દ્વારા પ્રધાનમંત્રી...

ઓક્ટોબર 4, 2025 1:29 પી એમ(PM)

views 21

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ ન આપવા આરોગ્ય મંત્રાલયનું સૂચન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ સૂચવવી જોઈએ નહીં કે આપવી જોઈએ નહીં. મંત્રાલયે જણાવ્યું કે, સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવાઓની ભલામણ કરવામાં આવતી નથી, અને તેનાથી ઉપરના બાળકો માટે તેનું ઉપયોગ કાળજીપૂર્વક તબીબી મૂલ્યાંકન અ...

ઓક્ટોબર 4, 2025 10:27 એ એમ (AM)

views 29

આગામી દિવસમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી-સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ રહે તેવી શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ રહે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ...

ઓક્ટોબર 4, 2025 10:25 એ એમ (AM)

views 115

ભાજપના નવા અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સદસ્યોના પરિણામોની જાહેરાત કરાશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થતાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપના નવા અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સદસ્યોના પરિણામોની જાહેરાત કરાશે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, મુખ્યમંત્...