ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM)

views 30

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના બે દિવસના પ્રવાસના છેલ્લા દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી – બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજશે

બિહારમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે આજે પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ, પોલીસ અધિકારીઓ, કેન્દ્રીય પોલીસ દળો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. બિહાર મુલાકાતના છેલ્લા તબક્કામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પં...

ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM)

views 33

ગાઝા યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હમાસ, ઇઝરાયલ અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે કૈરોમાં વાટાઘાટો કરશે

અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ગાઝા યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હમાસ, ઇઝરાયલ અને અમેરિકાના પ્રતિનિધિઓ આજે કૈરોમાં વાટાઘાટો કરશે. ઇજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસના પ્રતિનિધિમંડળો ઇઝરાયલી બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓના પ્રસ્તાવિત આદાનપ્રદાન અંગે ચર્ચા કરશે. ઇજિપ્તના સ...

ઓક્ટોબર 5, 2025 2:06 પી એમ(PM)

views 14

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે વિશ્વ શિક્ષક દિવસ પર નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારો સુધી સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું. શ્રી માંડવિયાએ ...

ઓક્ટોબર 5, 2025 2:05 પી એમ(PM)

views 16

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના ...

ઓક્ટોબર 5, 2025 10:07 એ એમ (AM)

views 45

અમદાવાદમાં 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ એનાયત કરાશે

અમદાવાદમાં આગામી ૧૧ ઓક્ટોબરે 'ફિલ્મફેર' એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે.રાજયના પ્રવાસન વિભાગના સહયોગથી આ ૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે. મુંબઈ ખાતે ગત 3જી ઑક્ટોબરે યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયાએ ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરી હતી....

ઓક્ટોબર 5, 2025 10:03 એ એમ (AM)

views 39

મોરબીમાં નાગરિકો અને પોલીસ વચ્ચે સહકાર વધુ ગાઢ બન્યો હોવાનું જણાવતાં રેન્જ આઇજી

મોરબીમાં એસપી કચેરી ખાતે આજે રેન્જ આઈ.જી.ની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓની તેમજ તેના ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અકાળે અવસાન થયું હતું જેથી પોલીસ પરિવાર દ્વ...

ઓક્ટોબર 5, 2025 9:59 એ એમ (AM)

views 35

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા

રાજ્યભરમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે જે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમિરગઢમાં, વલસાડના કપરાડામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા અને સુરત શહેરમાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.તો બીજી તરફ...

ઓક્ટોબર 5, 2025 9:58 એ એમ (AM)

views 41

રાજ્યમાં પણ કોઇ બાળકને કફ સિરપને કારણે કોઇ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપ પીવાના કારણે બાળકોના મોતના અહેવાલ સાંપડ્યા હતાં. આ અહેવાલોના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બની ગયું છે.તકેદારીના ભાગરૂપે કફ સિરપ માં રહેલા તત્વો સંદર્ભે ગુજરાતમાં કોઈ આવા સિરપ છે કે કેમ તેની તપાસ કરવા કહ્યું છે ડોકટર ના પ્રિસ્કીપશન સિવાય આવી દવા નહી આપવાની સૂચના...

ઓક્ટોબર 5, 2025 9:47 એ એમ (AM)

views 18

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા

નવી દિલ્હીમાં 2025 વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ 18 ચંદ્રક જીત્યા છે.એકતા ભયાને મહિલા ક્લબ થ્રો F-51 સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા સ્પર્ધ...

ઓક્ટોબર 5, 2025 9:42 એ એમ (AM)

views 22

ઉત્તર બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD મુજબ, આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય સહિત સમગ્ર સપ્તાહ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિ આવતીકાલે તમિલનાડુ, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ચાલુ રહેશ...