ઓક્ટોબર 5, 2025 8:09 પી એમ(PM)

views 14

DGCAએ આગામી તહેવારો પહેલા વિમાન ભાડાના વલણની સમીક્ષા કરી

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય-DGCAએ આગામી તહેવારો પહેલા હવાઇ ભાડાના વલણોની સમીક્ષા કરી. DGCAએ એરલાઇન્સને વધારાની ઉડાનો તૈનાત કરી ઉડાન ક્ષમતા વધારવા જણાવ્યુ. આ અંગે ઇન્ડિગોએ માહિતી આપી કે તેણે 42 ક્ષેત્રોમાં 730 વધારાની ઉડાન તૈનાત કરી છે. દરમિયાન, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 ક્ષેત્રોમાં 486 વધ...

ઓક્ટોબર 5, 2025 8:07 પી એમ(PM)

views 14

દાર્જિલિંગમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં 23ના મોત

દાર્જિલિંગ પહાડીઓમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે, જેમાં પાંચ નેપાળના નાગરિકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિક સબડિવિઝનમાં 13ના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 ઉપર અનેક ...

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 16

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા વિશેષ સઘન સુધારા – SIRને વ્યાપક આવકાર મળ્યો

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા ખાસ સઘન સુધારા –SIRને વ્યાપક વ્યાપક આવકાર મળ્યો છે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન SIR અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, શ્રી કુમારે કહ્યું કે SIR કાયદેસર અને જોગવાઈઓ અનુસાર હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યુ...

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને માત્ર સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ કરવા પ્રધાનમંત્રીની અપીલને અનુસરવા વિનંતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને ફક્ત સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરવા વિનંતી કરી.તેમણે કહ્યું કે જો નાગરિકો સામૂહિક રીતે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો તે દેશના આર્થિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે. તેમણે ખાતરી આપી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર નુ...

ઓક્ટોબર 5, 2025 7:18 પી એમ(PM)

views 243

મહિલા ક્રિકેટ વિશ્વકપ 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દિવસીય મેચમાં મુકાબલો જારી

શ્રીલંકાના કૉલમ્બોમાં એક દિવસીય મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, ભારતે 50 ઓવરમાં 247 રન કર્યાં. ભારત તરફથી અત્યાર સુધી સૌથી વધુ 46 રન હરલિન દેઓલે બનાવ્યા છે. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝ 32 ...

ઓક્ટોબર 5, 2025 7:17 પી એમ(PM)

views 18

પાટણમાં ચાર વાહન વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોના મોત

પાટણમાં ચાર વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, રાધનપુર નજીક મોટી પીપળી વિસ્તારમાં એક ટ્રક, બે મોટર-સાઈકલ, એક જીપ અને સામાનની હેરાફેરી કરનારા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. તેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામને હૉસ્પિટલ ...

ઓક્ટોબર 5, 2025 7:17 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની મદદ કરવા સરકાર હંમેશા તૈયાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી-વિમુક્ત જાતિના બાળકોને ભણાવવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં આજે વિચરતી—વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરના મહાસંમેલનને સંબોધતા શ્રી પટેલે કહ્યું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની મદદ કરવા સરકાર હંમેશા તૈયાર છે. ગત ત્રણ વર્ષમાં વિચરતી-વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીને ...

ઓક્ટોબર 5, 2025 7:16 પી એમ(PM)

views 71

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” હાલ અરબ સાગરમાં સક્રિય છે અને તે આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું, ઉત્તરમાં સ્થાનિક ચેતવણી સંકેત – LCS ત્રણ અને દક્ષિણ ગુજરાતના દરિયા માટે દૂરની ચેતવણી – DW બે સંકેત જાહેર કરાયું છે. જ્યારે સાત તારીખે સવાર સુધીમાં ...

ઓક્ટોબર 5, 2025 7:13 પી એમ(PM)

views 32

લુપ્ત થતી સાડેલી હસ્તકળાને જીવંત રાખવા સુરતના પિતા-પુત્રની મહેનત લોકો માટે પ્રેરણાદાયી બની

દુર્લભ અને અંદાજે એક હજાર 200 વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર દેશની અતિશય બારિકાઈ ભરેલી સાડેલી હસ્તકળાને સુરતનો પેટિગરા પરિવાર આજે પણ સાચવીને બેઠો છે. સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા આ પરિવારના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે 150 વર્ષથી આ કળાને જીવંત રાખી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ. પહેલાના સમયમાં ર...

ઓક્ટોબર 5, 2025 2:08 પી એમ(PM)

views 54

ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ODI ક્રિકેટ વિશ્વ કપમાં, ભારત આજે બીજી મેચમાં પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમની કમાન હરમનપ્રિત કૌરે સંભાળી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની ભારતની બીજી મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે.