ઓક્ટોબર 8, 2025 9:43 એ એમ (AM)
23
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા કૃષિમંત્રીનો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને અનુરોધ
ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ને અનુરોધ કર્યો છે.ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..ભારત સરકારે કપા...