ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગાઝા શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે રાત્રે શ્રી નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ આ પહેલ હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી. શ્રી મોદીએ ખાસ કરીને ...

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 26

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું સરકાર ઉત્પાદન, ઉત્પાદકતા અને વાવેતર વિસ્તાર વધારવા માટે કઠોળ સ્વ-નિર્ભરતા મિશન શરૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પુસા કેમ્પસથી પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના અને કઠોળ સ્વ-નિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું આ મિશન દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલ છે. દૂરદર્શન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, કૃષિ મંત...

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું  કે ટેકનોલોજી સુવિધાની  સાથે સમાનતાનું પણ સાધન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે... તેમણે કહ્યું કે ડિજિટલ ચુકવણી હવે દરેક નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ છે. શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી...

ઓક્ટોબર 9, 2025 7:56 પી એમ(PM)

views 20

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ વર્ષે ભારત અને યુકેના સંબંધ મજબૂત થયા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનું ડિજિટલ ઇકોસિસ્ટમ નવીનતા અને સમાવેશ માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આજે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીના લોકશાહીકરણને કારણે ભારત સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સમાવિષ્ટ દેશો માંનો એક છે. તેમણે કહ્યું કે દ...

ઓક્ટોબર 9, 2025 7:53 પી એમ(PM)

views 10

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ...

ઓક્ટોબર 9, 2025 7:51 પી એમ(PM)

views 13

હંગેરિના નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાશે.

હંગેરિયન નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સ્વીડિશ એકેડેમીની નોબેલ સમિતિએ આજે સ્ટોકહોમ, સ્વીડનમાં આ જાહેરાત કરી. વિનાશક ભયાનકતા વચ્ચે કલાની શક્તિને સમર્થન આપતા આકર્ષક અને સ્વપ્નદ્રષ્ટા કાર્યો માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા ...

ઓક્ટોબર 9, 2025 7:34 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે છે. આજે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. શનિવારે 11 તારીખે સુશ્રી મ...

ઓક્ટોબર 9, 2025 7:31 પી એમ(PM)

views 11

દેશમાં ઑગસ્ટ 2027 સુધીમાં બૂલેટ ટ્રૅન શરૂ કરવાનો લક્ષ્યાંક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારતના નિર્માણ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, ગત 11 વર્ષમાં રાજ્યમાં સેમિ-કન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રમ...

ઓક્ટોબર 9, 2025 7:25 પી એમ(PM)

views 13

દેશમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ત્રીજા ભાગની ઊર્જા માત્ર ગુજરાત ઉત્પન્ન કરે છે : કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષી

કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું, દેશમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ત્રીજા ભાગની ઊર્જા માત્ર ગુજરાત ઉત્પન્ન કરે છે. મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં ઊર્જા આત્મનિર્ભરતા અંગેના પરિસંવાદ અને પુરસ્કાર સમારોહને આજે સંબોધતા શ્રી જોષીએ કહ્યું, પ્રધાનમંત્રી કુસુમ અને પ્રધા...

ઓક્ટોબર 9, 2025 7:22 પી એમ(PM)

views 19

વડોદરાના ખેલાડી પાર્થ શાહે રાજ્યકક્ષાની સ્નૂકર સ્પર્ધાનો ખિતાબ જીત્યો

વડોદરાના ખેલાડી પાર્થ નીતિન શાહે ટૅબલ પર રમાતી રમત એટલે કે સ્નૂકરની સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. સત્તાવાર યાદી મુજબ, સુરતમાં પાંચ અને છ ઑક્ટોબરે યોજાયેલી જૂનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યના વિવિધ શહેરમાંથી કુલ 16 ખેલાડીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 19 વર્ષના પાર્થ...