ઓક્ટોબર 10, 2025 3:00 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી 201 નવી S.T. બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી 201 નવી S.T. બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ બસમાં 136 સુપર ઍક્સપ્રેસ, 60 સેમી-લક્ઝરી અને પાંચ મિની બસનો સમાવેશ થાય છે. આ સાથે જ દિવાળીના તહેવારમાં સુદ્રઢ પરિવહન સુવિધા સુનિશ્ચિત કરવા ચાર હજાર 200 વધારાની બસના સંચાલનનો પ્રારંભ થયો. આ પ્રસંગે વાહન વ્ય...

ઓક્ટોબર 10, 2025 2:59 પી એમ(PM)

views 14

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દેશની આયાત અને નિકાસના તફાવતને ઘટાડવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો. મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા દિવસે આજે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા ઉત્કૃષ્ટતા – વિકસિત ગુજરાત વિકસિત ભારત તરફના પ્રવાસ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્ર...

ઓક્ટોબર 10, 2025 2:58 પી એમ(PM)

views 45

મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા અને અંતિમ દિવસે MSME સભા યોજાઈ.

મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના બીજા અને અંતિમ દિવસે આજે ગણપત વિશ્વવિદ્યાલય ખાતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME સભા યોજાઈ. ઉદ્યમ ઉત્કર્ષ – મજબૂત, MSME, સશક્ત ભારતની મુખ્ય વિષયવસ્તુ સાથે યોજાયેલી સભાનો પ્રારંભ કરાવતા MSME વિભાગના કમિશનર સંદીપ સાગલેએ કહ્યું, MSME સમૃદ્ધ થશ...

ઓક્ટોબર 10, 2025 2:57 પી એમ(PM)

views 13

સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા.

સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. ત્યારબાદ બનાસકાંઠાના ચડોતરમાં ભાજપ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોએ આજે જિલ્લાની તમામ વસ્તુઓને દેશ અને વિદેશ સુધી પહો...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 62

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, દેશનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ 51 હજાર કરોડ રૂપિયા થયું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વિવિધ નીતિગત હસ્તક્ષેપો અને પાલન દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદન માળખાને સતત ઉદાર બનાવવામાં આવી રહ્યું છે, અને ભારતને વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ બનાવવા માટે પદ્ધતિઓને સરળ બનાવવામાં આવી રહી છે. આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધતા શ્રી સ...

ઓક્ટોબર 10, 2025 1:45 પી એમ(PM)

views 24

ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ફિલિપાઇન્સના મિંડાનાઓમાં આજે સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપ 58 કિલોમીટરની ઊંડાઈએ હતો. યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ સુનામીની ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવાયું કે, ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરની અંદર આવેલા દરિયાકાંઠા પર સુનામી મોજ...

ઓક્ટોબર 10, 2025 1:44 પી એમ(PM)

views 126

વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની પ્રથમ બેટીંગ

ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતના 1 વિકેટે 185 રન થયા છે. કૅ એલ રાહુલ 38 રન બનાવીને આઉટ થયા હતા. છેલ્લા અહેવાલ મુજબ યશસ્વી જયસ્વાલ 95 અને સાઇ સુદર્શન 52 રન બનાવી રમતમાં છે.

ઓક્ટોબર 10, 2025 9:14 એ એમ (AM)

views 28

બેડમિન્ટનમાં, ભારત વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની સેમીફાઈનલમાં પ્રવેશ્યુ

બેડમિન્ટનમાં, ભારતે વર્લ્ડ જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાને હરાવી સેમીફાયનલના પ્રવેશ કર્યો છે . આ ઐતિહાસિક જીત સાથે, ભારતે સ્પર્ધાના ઇતિહાસમાં પોતાનો પહેલો મિક્સ્ડ ટીમ મેડલ મેળવ્યો છે. ભારત આજે બપોરે ગુવાહાટીમાં સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે ટકરાશે. આ મેચ બપોરે 1 વાગ્યાથી ...

ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 42

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. આ સાથે, પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે. 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર મતદાન થશે. ઉમેદવારો આ મહિનાની ૧૭મી તારીખ સુધી તેમના ઉમેદવારીપત્રો દા...