ઓક્ટોબર 12, 2025 2:14 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નોંધ્યું છે કે ભારત અને સેશેલ્સ હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા બે દેશો છે અને સમાન આકાંક્ષાઓ અને જરૂરિયાતો ધરાવે છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...

ઓક્ટોબર 12, 2025 2:13 પી એમ(PM)

views 12

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનો સમાવેશ થાય છે. આ મહિનાની 24મી તારીખે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

ઓક્ટોબર 12, 2025 2:12 પી એમ(PM)

views 23

રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના પ્રદેશમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ તાલિબાન દળો દ્વારા કરાવ્યા બાદ ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના પ્રદેશમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ તાલિબાન દળો દ્વારા કરાવ્યા બાદ ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા અન્યને પકડી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગઈકાલે રાત્રે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તીવ...

ઓક્ટોબર 12, 2025 2:11 પી એમ(PM)

views 26

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઇઝરાયલ અને ઇજિપ્તની રાજદ્વારી મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઇઝરાયલ અને ઇજિપ્તની રાજદ્વારી મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે અને ગાઝા શાંતિ કરાર પર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ઇઝરાયલની પહેલી મુલાકાત છે. ઇઝરાયલ પછી, ટ...

ઓક્ટોબર 12, 2025 2:06 પી એમ(PM)

views 273

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. દરમ્યાન ગઇકાલે કોલંબોમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 89 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 46મી ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ ત...

ઓક્ટોબર 12, 2025 2:30 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો.

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે વિકાસરથનું પ્રસ્થાન કરાવ્યું. સાથે જ શ્રી પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈ...

ઓક્ટોબર 12, 2025 9:47 એ એમ (AM)

views 18

વોટરપોલોમાં ચીનના ડબલ સુવર્ણ ચંદ્રક સાથે અમદાવાદમાં યોજાયેલ એશિયન એક્વેટિક્સ સ્પર્ધા સંપન્ન

અમદાવાદના વિર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે એશિયન એક્વેટિક્સ સ્પર્ધા પૂરી થઈ. સ્પર્ધાના છેલ્લા દિવસે વોટરપોલોની મહિલા અને પુરૂષ ફાઈનલમાં ચીનને ડબલ સુવર્ણ ચંદ્રક મળ્યા છે. ચીને જાપાનની મહિલા ટીમને 22-17થી અને પુરૂષોની ટીમને 16-15થી હરાવી છે.આ દરમિયાન ભારતીય મહિલા ટીમ તેમના ક્લાસિફિકેશન મેચમાં હોંગક...

ઓક્ટોબર 12, 2025 9:43 એ એમ (AM)

views 33

સ્વચ્છતા હી સેવા-2025′ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ એનાયત

'સ્વચ્છતા હી સેવા-2025' અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને 'શ્રેષ્ઠ જિલ્લા'નો એવોર્ડ પ્રાપ્ત થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ 'શ્રેષ્ઠ જિલ્લા'નો એવોર્ડ અપાયો હતો. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા 'સ્વચ્છતા હ...

ઓક્ટોબર 12, 2025 9:35 એ એમ (AM)

views 36

અમદાવાદ ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે ફિલ્મફેર એવોર્ડ યોજાયો

અમદાવાદના આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુ...

ઓક્ટોબર 12, 2025 9:34 એ એમ (AM)

views 45

ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કહ્યું કે, ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવાશક્તિ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો.વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને તેવી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના સંબોધનમા...