ઓક્ટોબર 12, 2025 9:31 એ એમ (AM)
14
બિલ વિના ફટાકડાના વેચાણ મામલે GSTની ટીમોએ પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં 4 કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડાઈ
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાતનાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બિલ વિના ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં સ્ટેટ જીએસટી વિભાગને બિલ વિના ફટાકડાના વેચાણો તથા જીએસટી કમ્પલાયન્સમાં કરાતી ગેરરીતિઓ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત રાજ્ય ગ...