ઓક્ટોબર 13, 2025 7:58 એ એમ (AM)

views 33

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસની ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દરેક નાગરિકને વધુ આપત્તિ-સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષની થીમ "આપત્તિઓ નહીં, ભંડોળ સ્થિતિસ્થાપકતા" છે, જે જાહેર અને આંતરરાષ્ટ્રીય બજેટમાં આપત્તિ જોખમ ઘટાડા માટે ભંડોળ વધારવા ...

ઓક્ટોબર 13, 2025 7:45 એ એમ (AM)

views 25

ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે

ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહેશે.સત્તાવાર યાદી મુજબ, શ્રી વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. તેઓ પ્રશંસનીય સેવા આપનારા 41 જવાનોને પણ પુરસ્કાર એનાયત ક...

ઓક્ટોબર 13, 2025 7:44 એ એમ (AM)

views 13

ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારથી યોજાશે

ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારે 10 થી રાત્રે 11 વાગ્યા સુધી યોજાશે. વિક્સિત ભારત બિલ્ડાથોન એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જેમાં શાળાઓ અને શિક્ષકોને ધોરણ છથી 12ના વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે સશક્ત બનાવવા માટે આમંત્રિત કર...

ઓક્ટોબર 13, 2025 7:36 એ એમ (AM)

views 14

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું – પ્રધાનમંત્રી બુધવારે બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે.બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્ર ચકાસણી 21 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવા...

ઓક્ટોબર 13, 2025 7:34 એ એમ (AM)

views 26

ગાઝામાં યુદ્ધનો અંત લાવવા આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી ઇજિપ્તમાં શરૂ થશે

ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે એક આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી ઇજિપ્તના શર્મ અલ-શેખમાં શરૂ થઈ રહી છે. ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિષદની સહ-અધ્યક્ષતા કરશે. 20થી વધુ દેશોના નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.સંયુક્ત રાષ્ટ...

ઓક્ટોબર 13, 2025 7:33 એ એમ (AM)

views 42

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું

ભારતે સુલ્તાન જોહર કપ જુનિયર હોકીમાં ન્યુઝીલેન્ડને 4-2થી હરાવ્યું. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે ગઇકાલે સુલ્તાન ઓફ જોહર કપમાં ન્યુઝીલેન્ડ સામે 4-2 થી જીત મેળવીને પોતાનો શાનદાર વિજય ચાલુ રાખ્યો. ભારત આગામી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

ઓક્ટોબર 12, 2025 7:58 પી એમ(PM)

views 54

મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો.

મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ-કપમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં મૅચ રમાઈ રહી છે. ભારતે પહેલા બેટીંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીતવા 331 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હાલ મળ્તાં અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયાએ 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 97 રન બનાવ્યાં છે. અગાઉ ભારત તરફથી સૌથી વધુ 80 રન સ્મૃતિ મંધાનાએ ...

ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM)

views 31

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના ઘટક દળ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન -NDAના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેચણીની જાહેરાત કરાઇ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ માહિતી આપી હતી કે ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે લોજપા(રામવિલાસ) 29 તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિંદુસ્તાની આવામ મો...

ઓક્ટોબર 12, 2025 7:47 પી એમ(PM)

views 13

દેશના મુખ્ય ન્યાયમુર્તિ જસ્ટિસ બી આર ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો.

મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ભૂષણ ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અદાલતના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભાર મૂક્યો કે ન્યાય સુલભ, કાર્યક્ષમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર હોવો જોઈએ. શ્રી ગવઇએ ન્યાયતંત્રન...

ઓક્ટોબર 12, 2025 7:46 પી એમ(PM)

views 47

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકના મોત

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. તાલિબાને આ હુમલાને પક્તિકા પ્રાંતની બજારમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાનો બદલો ગણાવી.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે આ હુમલામાં અનેક સરહદી ચોકીઓને નિશાન બનાવાઇ હતી જેમાં 30 પાકિસ્તાની સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા....