ઓક્ટોબર 13, 2025 7:00 પી એમ(PM)

views 20

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અમૃત યોજના હેઠળ 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર

સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે. અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠા, બાગ-બગીચા અને તળાવ નવી...

ઓક્ટોબર 13, 2025 6:59 પી એમ(PM)

views 32

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડામાં 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની જપ્તી અને નાશ કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ 13 દરોડા દરમિયાન કુલ 8 હજાર 684 કિલો જપ્ત કરાયેલા જથ્થામાંથી 2 હજાર 861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો. ઉલ્લેખનીય છે દિવાળીના તહેવાર પૂ...

ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM)

views 28

રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી બેવડી ઋતુની અસર રહેશે, 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન કમોસમી માવઠાની અસર રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુ...

ઓક્ટોબર 13, 2025 6:56 પી એમ(PM)

views 14

મહેસાણાના મોઢેરા ગામમાં રાજ્યકક્ષાની અશ્વદોડ સ્પર્ધા યોજાઇ

મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન સહિતના વિસ્તારોના 100થી વધુ અશ્વપાલકો ઘોડાઓ સાથે ભાગ લીધો. સ્પર્ધામાં મુખ્યત્વે રેવાલ ચાલ અને દોડ યોજાઇ. રેવાલ ચાલની સ્પર્ધામાં પોયડા ગામના કાળુભાઈની ઘોડી પ્રથમ નંબર પર રહી, જ્યારે મોઢેરા...

ઓક્ટોબર 13, 2025 2:24 પી એમ(PM)

views 24

દિલ્હી કોર્ટે IRCTC કૌભાંડમાં લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ ફોજદારી આરોપો ઘડ્યા.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે વિવિધ ફોજદારી આરોપો ઘડ્યા છે. સ્પેશિયલ જજ-પીસી એક્ટ વિશાલ ગોગનેએ આ આદેશ આપ્યો છે. અદાલતે ત્રણેય સામે ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના ...

ઓક્ટોબર 13, 2025 2:21 પી એમ(PM)

views 352

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, 7 રાજ્યોની 8 વિધાનસભાની પેટાચૂંટણીનું જાહેરનામું

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા...

ઓક્ટોબર 13, 2025 2:19 પી એમ(PM)

views 38

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે શ્રી વૈષ...

ઓક્ટોબર 13, 2025 2:18 પી એમ(PM)

views 19

બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

બોટાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC-માં બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને લગતી સમસ્યાઓનું નિવારણ લાવવા APMC તૈયાર હોવાનું APMCના અધ્યક્ષ અનક મોભે જણાવ્યું હતું. અગાઉ 10 તારીખે જણસની ખરીદી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ APMC દ્વારા ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યો...

ઓક્ટોબર 13, 2025 2:17 પી એમ(PM)

views 19

રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા

રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે. અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠા, બાગ-બગીચા અને તળ...

ઓક્ટોબર 13, 2025 2:16 પી એમ(PM)

views 16

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી…

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવા વિકાસરથ દોડાવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના આલિદર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ એક કરોડ 20 લાખ રૂપિયાના 64 કામનું લોકાર્પણ અને 11 લાખ 15 હજાર રૂપિયાના નવ કામનું ખાતમૂહૂર્ત કરાયું. દરમિયાન લાભાર્થીઓને વિ...