ઓક્ટોબર 14, 2025 9:50 એ એમ (AM)

views 69

ક્રિકેટમાં વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું

વિનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં ગુજરાતે વડોદરાને 8 વિકેટે હરાવ્યું હતું. વિનુ માંકડ અંડર-19 ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોલર રુદ્ર એન પટેલના તરખાટ સામે બરોડાની ટીમ 25.1 ઓવરમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કરીને 8 વિકેટે જીત મેળવી છે.બીસીસીઆઇ ...

ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)

views 18

સાસણગીર ખાતે ગીર જંગલ સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ

સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવડીયા જીપ્સી સફારી માટે પરમીટ બુકીંગમાં છેતરપીંડી કરનાર ત્રણ આરોપીઓને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઝડપી પાડ્યા છે.આરોપીઓએ સરકારની વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતા વધારે રકમ વસૂલી હતી. તપાસ દરમિયાન સાસણગીરથી બે અને અમદાવાદથી એક એમ ત્રણ...

ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)

views 19

બેવડી ઋતુના અહેસાસ વચ્ચે 16થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે જ્યારે 16થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.કમોસમી માવઠાના મારની અસર દિવાળીમાં રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે...

ઓક્ટોબર 14, 2025 9:46 એ એમ (AM)

views 44

આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પંચમહાલના છબનપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં આજથી બે દિવસ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલના છબનપુરથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહભાગી થશે.રાજ્યમાં 261 સ્થળોએ જિલ્લા-તાલુકા કક્ષાના કાર...

ઓક્ટોબર 14, 2025 9:45 એ એમ (AM)

views 64

ચાઇનિઝ ફટાકડાના પ્રતિબંધ સાથે દિવાળીના તહેવારોમાં રાત્રિના 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવા માટેની માર્ગદર્શિકા જાહેર

દિવાળીના તહેવારો આવતાની સાથે ફટાકડાં ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેના અંતર્ગત રાજ્ય સરકારે વિદેશ તેમજ ચાઇનીઝ ફટાકડાની આયાત તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.એટલું જ નહીં, દિવાળીના તહેવારોમાં રાત્રિના 8 થી 10 દરમિયાન ફ...

ઓક્ટોબર 14, 2025 9:12 એ એમ (AM)

views 12

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પહેલાથી જ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ ગઈકાલે દુર્ગાપ...

ઓક્ટોબર 14, 2025 9:11 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતિકાલે બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતિકાલે બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને "મેરા બૂથ સબસે મજબૂત" અભિયાનમાં જોડાવા અને તેમના સૂચનો રજૂ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ કેટલાક પાર્ટી કાર્યકરો સાથે તેમના સૂચનો વિશે સીધી વા...

ઓક્ટોબર 14, 2025 9:10 એ એમ (AM)

views 37

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપશે નહીં

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપશે નહીં. શ્રી નેતન્યાહૂએ આમંત્રણ બદલ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો, પરંતુ હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગા...

ઓક્ટોબર 14, 2025 7:52 એ એમ (AM)

views 13

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે EVM-VVPATsનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન- વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ (EVM-VVPATs)નું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયું છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મેનેજમેન્ટ...

ઓક્ટોબર 14, 2025 7:47 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે.તેમણે કહ્યું, ભારત રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રદેશમાં શાંતિ લાવવાના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બંધક...