ઓક્ટોબર 14, 2025 3:31 પી એમ(PM)
11
ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત
ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બૉર્ડનું આ મકાન ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે અગ્નિશમન દળના કર્મચારીઓ સાડા ત્રણ કલાકની ...