ઓક્ટોબર 16, 2025 8:12 એ એમ (AM)
179
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઇ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. પાકિસ્તાન માટે આ એક મોટો ફટક...