ઓક્ટોબર 19, 2025 8:31 એ એમ (AM)

views 10

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી આરોગ્ય પ્રણાલીઓમાં AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી છે.મંત્રાલયે જણાવ્યું કે, પસંદ કરેલી અરજીઓને વૈશ્વિક દક્ષિણમાં AI આરોગ્ય ઉપયોગના કેસબુકમાં એક પ્રકરણ લખવા માટે આમંત્...

ઓક્ટોબર 19, 2025 8:28 એ એમ (AM)

views 113

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઈન્દોરમાં યજમાન ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે ત્રણ વાગ્યે રમાશે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સતત બે હાર બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે. ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે.દરમિયાન ગઈકાલે કોલંબોમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન...

ઓક્ટોબર 19, 2025 8:27 એ એમ (AM)

views 36

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના વિદેશ મંત્રીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. ગઈકાલે દોહામાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાટાઘાટો દરમિયાન આ કરાર થયો હતો.કતારના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના ...

ઓક્ટોબર 19, 2025 8:11 એ એમ (AM)

views 12

ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે ભારતે તેનું પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી લીધી છે.ગઈકાલે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એન્ટિબાયોટિક દવા-પ્રતિરોધક શ્વસન ચેપને દૂર કરવામાં અસરકારક છે. તેમણે સમજાવ્યું ...

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 30

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે.સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ ...

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 23

સુધારેલા GST દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે-નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય 54 ઉત્પાદનોના કિમંત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નાણામંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં GST બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉ...

ઓક્ટોબર 19, 2025 8:08 એ એમ (AM)

views 50

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીની પહેલી મેચ આજે પર્થમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શુભમન ગિલ કરી રહ્યો છે જેને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે. સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે. ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 41

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ

સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજની સેમિફાઇનલમાં, તન્વીએ ચીનની લિયુ શી-યાને સીધી ગેમમાં હરાવી. આવતીકાલે ફાઇનલમાં તન્વીનો મુકાબલો થાઇલેન્ડની અન્યાપટ ફિચિટફોન સામે થશે

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 10

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે GST સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું. સુશ્રી સીતારમણ નવી દિલ્હીમાં GST ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે પીડિતો અષ્ટમ્બ યાત્રાથી પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વાહનમાં 40 થી વધુ લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 15 લોકોની હાલત ગંભીર છે. તેમન...