ઓક્ટોબર 21, 2025 10:13 એ એમ (AM)

views 79

રાજ્યભરમાં દિવાળીની ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી

સમગ્ર દેશમાં અને રાજ્યભરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી અને આવનાર નવા વર્ષને આવકારવા માટે મંદિરો, ઘરો અને અન્ય જાહેર સ્થળો પર રોશનીનો વિશેષ શણગાર કરાયો છે.આણંદ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી. શુભ મુહુર્તમાં ચોપડા પૂજન, શારદા પૂજન કરાયું.સોમનાથ મંદિરમાં દીપાવલી પ...

ઓક્ટોબર 21, 2025 10:12 એ એમ (AM)

views 60

આજે પોલીસ સંભારણા દિન નિમિત્તે શહિદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

દેશભરની સાથેસાથે રાજ્યમાં પણ પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવશે. આજના આ દિને શહિદ થયેલા પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલી અર્પવામાં આવે છે. આજના આ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરના શાહિબાગ સ્થિત પોલીસ મુખ્યમથક ખાતે શહિદ પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે. જ્યારે સુરત ખાતેના આ કાર્યક્રમમા...

ઓક્ટોબર 21, 2025 10:11 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીને નાગરિકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા નાગરિકો...

ઓક્ટોબર 21, 2025 10:10 એ એમ (AM)

views 124

રાજ્યમા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર પેટે સરકારે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ

રાજ્યમા ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાનના વળતર પેટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ 384 કરોડ રૂપિયાની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્...

ઓક્ટોબર 21, 2025 10:02 એ એમ (AM)

views 17

એશિયા યુવા રમતોત્સવ 2025માં, ભારતે કુસ્તીમાં વધુ બે ચંદ્રક જીત્યા

બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયા યુવા રમતોત્સવ 2025માં ભારતે કુસ્તીના પરંપરાગત સ્વરૂપ કુરાશમાં વધુ બે ચંદ્રક જીત્યા.મહિલાઓની 52 કિગ્રા શ્રેણીમાં કનિષ્કા બિધુરીએ ઉઝબેકિસ્તાનની મુબીનાબોનુ કરીમોવા સામે 3-0થી હારતા રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. જ્યારે અરવિંદે પુરુષોની 83 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્...

ઓક્ટોબર 21, 2025 10:00 એ એમ (AM)

views 62

આજે પોલીસ સ્મૃતિ દિવસ – આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મા...

ઓક્ટોબર 21, 2025 9:57 એ એમ (AM)

views 42

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો છે. જેનાથી LDP નેતા સનાઇ તાકાઇચી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. ગઈકાલે સાંજે LDP નેતા સનાઇ તાકાઇચી અને જાપાન ઇનોવેશન પાર્ટીના નેતા હિરોફુમી યોશિમુરા વચ્ચે ડાયેટ ખાતે મળે...

ઓક્ટોબર 21, 2025 9:40 એ એમ (AM)

views 33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં બોલતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ચીન પહેલાથી જ અમેરિકાને થતી નિકાસ પર 5...

ઓક્ટોબર 21, 2025 9:27 એ એમ (AM)

views 18

દેશભરમાં દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ – વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં ગઇકાલે દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ, ત્યારે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ તહેવાર ઉજવી રહેલા તમામને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, દિવાળી આશા, નવીકરણ અને અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે રાષ્ટ્રપ્...

ઓક્ટોબર 21, 2025 9:26 એ એમ (AM)

views 45

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે આ કરારને ઔપચારિક સ્વરૂપ અપાયું હતું.આ કરારનો ઉ...