ઓક્ટોબર 23, 2025 7:17 એ એમ (AM)
22
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબકકમાં 11 નવેમ્બરે વીસ જિલ્લાઓમાં 122 મતવિસ્તારોમાં મતદાન થશે. કૈમુર જિલ્લાના મોહનિયા અનામત મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શ્વેતા સુમનનું અને પશ્ચિમ ચંપારણ જિલ્લાની વાલ્મીકિ નગર વિધાન...