ઓક્ટોબર 23, 2025 2:41 પી એમ(PM)
39
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સ...