ઓક્ટોબર 23, 2025 7:53 પી એમ(PM)

views 54

ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું, દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ હાલ ઝડપી વિકાસ જોઈ રહ્યો છે અને બિહાર આ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. આજે સાંજે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલી સંવાદ કરતા શ્રી મોદીએ કહ્યું, કેન્દ્ર અને બિહાર બંનેમાં સ્થિર સ...

ઓક્ટોબર 23, 2025 7:49 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સૌથી પહેલા અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપૂરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDC...

ઓક્ટોબર 23, 2025 7:48 પી એમ(PM)

views 38

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાં વૉરરૂમથી તહેવાર દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા આજે નવી દિલ્હીમાં રેલ ભવનમાં વૉર રૂમથી તહેવારો દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને છઠ પૂજાથી પહેલા તૈયારીઓની સમીક્ષા કરી. તહેવારો દરમિયાન વધતી પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા ...

ઓક્ટોબર 23, 2025 7:46 પી એમ(PM)

views 38

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું, આ મુલાકાત દરમિયાન સંવાદમાં વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત—જર્મની સંબંધને મજબૂત કરવા, લીલી ઊર્જા, ઉભરતી ટૅક્નોલૉજી અને સંરક્ષણ ક્ષેત્રમ...

ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM)

views 8

ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે. બેંગ્લોરમાં આજે પત્રકારો સાથે વાત કરતા ડૉક્ટર નારાયણને કહ્યું, ક્રૂ મૉડ્યુલ, એસ્કેપ સિસ્ટમ, પેરાશૂટ મૉડ્ય...

ઓક્ટોબર 23, 2025 7:36 પી એમ(PM)

views 99

નવી મુંબઈમાં રમાતી ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝિલૅન્ડ સામે ભારતે 48ઑવરમાં 329 રન બનાવ્યાં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા એક-દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ રહી છે. નવી મુંબઈના ડી. વાય પાટિલ સ્ટૅડિયમ ખાતે રમાતી મૅચ હાલ વરસાદના કારણે રોકાઈ ગઈ છે. ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરતાં ભારતે અત્યાર સુધી 48 ઑવરમાં બે વિકેટ ગુમાવી 329 રન બનાવ્યાં ...

ઓક્ટોબર 23, 2025 6:59 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 28 હજાર 576 ચોરસ મીટરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17માં કુલ 28 હજાર 576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238....

ઓક્ટોબર 23, 2025 6:57 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદ ખાતે શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અંદાજિત 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસન...

ઓક્ટોબર 23, 2025 6:55 પી એમ(PM)

views 63

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા.

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે કુલ ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીમાં ૨૧.૭૪% વધારે હતા. સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની કામગીરીને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવાએ દિવાળીના તહેવારો 1400 એમ્બ્લુન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલ...

ઓક્ટોબર 23, 2025 6:52 પી એમ(PM)

views 8

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, – NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યો.

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એટલે કે, NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1 કરોડ 20 લ...