ઓક્ટોબર 24, 2025 10:52 એ એમ (AM)
8
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા છે. હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી બસમાં આજે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના ઉલિંદાકુંડ નજીક આગ લાગી હતી. તેમાં લગભગ 42 મુસાફરો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટુ-...