ઓક્ટોબર 24, 2025 3:08 પી એમ(PM)

views 15

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા એરોડ્રમ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પર...

ઓક્ટોબર 24, 2025 3:07 પી એમ(PM)

views 32

ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને

ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત રાજયના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું છે કે, રાજયમાં પોલીસ દ્વારા નોંધવામાં આવતી 90 ટકાથી વધુ ફરિયાદમાં પંચનામુ ઇ-સાક્ષ્ય એપ્લીકેશનથી કરવામાં આવે છે જેના કારણે કેસ ચાલે ત્યારે વિડિ...

ઓક્ટોબર 24, 2025 3:06 પી એમ(PM)

views 18

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું હતું. લગભગ 762 વર્ષથી ચાલી આવેલ પરંપરા મુજબ ધાર્મિક વીધી પૂર્ણ કર્યા બાદ અશ્વદોડ યોજાઇ હતી. આ અશ્વદોડ નિહાળવા મુડેઠા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્ટોબર 24, 2025 3:05 પી એમ(PM)

views 12

મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત..

મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહેસાણાના વડનગરના મઢાસણા ચાર રસ્તા પર એક કારનો એક્ટિવા અને બાઇક સાથે અકસ્માત થતાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તાપીના ...

ઓક્ટોબર 24, 2025 3:04 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બન્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રોજગાર મેળા દેશના યુવાનોના સપનાઓને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ બની ગયા છે. શ્રી નવી દિલ્હીમાં 17મા રાષ્ટ્રીય રોજગાર મેળામાં એક વીડિયો સંદેશમાં આ મુજબ જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન, રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા 51 હજારથી વ...

ઓક્ટોબર 24, 2025 3:03 પી એમ(PM)

views 71

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમસ્તીપુરમાં જનસભા-મહાગઠબંધનની પણ રેલીઓ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારે વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓ યોજી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમસ્તીપુરમાં ચૂંટણીસભા સંબોધી. શ્રી મોદીએ કહ્યું, બિહાર ફરી એકવાર NDA સ...

ઓક્ટોબર 24, 2025 3:02 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરા ખાતે આયોજિત રોજગાર મેળામાં 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત રોજગાર મેળામાં ટપાલ, રેલ્વે અને CGST સહિત વિવિધ વિભાગોના 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેવી જ રીતે, કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મા...

ઓક્ટોબર 24, 2025 2:58 પી એમ(PM)

views 10

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બાઇક સાથે અકસ્માત બાદ ખાનગી બસમાં આગની ઘટના- 20થી વધુ મુસાફરોના મોત

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં આગ લાગી હતી. જેમાં 20 થી વધુ મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોટરસાઇકલ બસ નીચે ઘસડાતા આગ લાગી હતી જેના કારણે ઇંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થઈ ...

ઓક્ટોબર 24, 2025 2:57 પી એમ(PM)

views 9

સબકી યોજના, સબકા વિકાસ પર જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે

જનતા યોજના અભિયાન - સબકી યોજના, સબકા વિકાસ પર બે મિનિટની જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને સરકારી યોજનાઓના સંતૃપ્તિના સંકલ્પ સાથે સુસંગત છે. આ અભિયાનનો ઉદ્દ...

ઓક્ટોબર 24, 2025 2:55 પી એમ(PM)

views 126

ભારતની અંડર-18 ટીમોએ બહેરીનમાં યોજાયેલી એશિયન યુથ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

ભારતની અંડર-18 છોકરાઓ અને છોકરીઓની ટીમોએ બહેરીનમાં યોજાયેલ એશિયન યુથ ગેમ્સ ૨૦૨૫માં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. છોકરીઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૭૫-૨૧થી હરાવ્યું હતું. નેહા પટેલે ૨૮ પોઈન્ટ બનાવ્યા હતા. કબડ્ડી સ્પર્ધાની પાંચ મેચમાં ભારતે ૩૧૨ પોઈન્ટ બનાવ્યા હતા. છોકરાઓની ટીમે ફાઇનલમાં ઈરાનને ૩૫-૩૨થી હરાવ્યું...