ઓક્ટોબર 25, 2025 3:04 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી. શ્રી પટેલે સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયા દ્વારા જાહેરજીવનમાં અને સમાજ માટે અપાયેલા યોગદાનને યાદ કર્યું અને શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પ...

ઓક્ટોબર 25, 2025 3:03 પી એમ(PM)

views 62

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલી અથવા AI-પરિવર્તિત છ...

ઓક્ટોબર 25, 2025 1:59 પી એમ(PM)

views 74

ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જણાવ્યું

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે ગઈકાલે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન ...

ઓક્ટોબર 25, 2025 1:44 પી એમ(PM)

views 9

ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને છઠ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઉપવાસ રાખનારા તમામ લોકોને શુભેચ્છા પાઠવી આ ચાર દિવસીય તહેવારના ગહન સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ પ્રસં...

ઓક્ટોબર 25, 2025 1:43 પી એમ(PM)

views 53

એક દિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 237 રનનો લક્ષ્યાંક આપ્યો

સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 46.4 ઓવરમાં 236 રને ઓલ આઉટ થઈ ગયું હતું.

ઓક્ટોબર 25, 2025 7:46 એ એમ (AM)

views 31

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગુરુવારે એડિલેડમાં બીજી મેચમાં ભારતનો બે વિકેટથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે.

ઓક્ટોબર 25, 2025 7:42 એ એમ (AM)

views 22

SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા

રાંચીમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા. મોરાબાદીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમ ખાતે ગેમ્સની શાનદાર શરૂઆત થઈ. પુરુષોની 5 હજાર મીટર દોડમાં ભારતના પ્રિન્સ કુમારે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. મહિલાઓની 5 હજાર મીટર દોડમાં સંજના સિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો, જ...

ઓક્ટોબર 25, 2025 7:41 એ એમ (AM)

views 66

ચાર દિવસીય છઠ પર્વનો આજથી નહાય-ખાય સાથે પ્રારંભ

બિહારમાં ચાર દિવસીય છઠ પર્વ આજથી નહાય-ખાય સાથે શરૂ થયો છે. આ તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે, જે પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતીક છે. પહેલા દિવસે, ભક્તો પવિત્ર સ્નાન કરે છે અને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ભાત અને દૂધીના શાકનું સાદું ભોજન લે છે. તહેવારના બીજા દિવસે, ખરના ની વિધિ કરવામાં આવશે. ખરના પ્ર...

ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)

views 17

દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે.

દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે. રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ગયા અઠવાડિયા દરમિયાન સોનાનું ભંડોળ પણ લગભગ 6.2 અબજ ડોલર વધીને 108 અબજ ડોલરથી વધુ થયુ છે. દરમિયાન, વિદેશી ચલણ સંપત્તિ 1.7 અબજ ડોલર ઘટીને 570 અબજ ડોલર થઈ ગઈ છે. આ જ સમયગાળા...

ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)

views 48

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જારી કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલ...