ઓક્ટોબર 26, 2025 1:23 પી એમ(PM)

views 43

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો છે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 મતવિસ્તારોમાં થશે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે અનેક ચૂંટણી રેલીઓને સ...

ઓક્ટોબર 26, 2025 1:22 પી એમ(PM)

views 35

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના થયા છે. તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ડૉ. હર્મિનીને ભારતની શુભેચ્છાઓ પાઠવશે અને બંને દેશો વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને પુનઃપુષ્ટ...

ઓક્ટોબર 26, 2025 2:53 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે ‘વિકાસ અને વિરાસત’નું સંતુલન અનિવાર્ય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે 'વિકાસ અને વિરાસત'નું સંતુલન અનિવાર્ય છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શતચંડી મહાયજ્ઞમાં ઉદબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું, ધર્મ સાથેનું વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય. તેમણે કહ્યું તાજેતરમાં મહેસાણામાં યોજયેલી ઉત્તર ગુજ...

ઓક્ટોબર 26, 2025 9:47 એ એમ (AM)

views 15

તહેવારો દરમિયાન રાજકોટના પ્રાણી સંગ્રહાલયની 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

તહેવારો દરમિયાન રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો હતો.નવા વર્ષના દિવસથી આજ સુધી લગભગ 60 હજાર જેટલા સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 65 પ્રજાતિના 592 પ્રાણીઓ અને પક્ષીઓ છે. સહેલાણીઓએ મોટા પ્રમાણમાં લીધેલી મુલાકાતના પગલે રાજકોટ મહાનગર પાલિકાને 1...

ઓક્ટોબર 26, 2025 9:43 એ એમ (AM)

views 87

રાજ્યમાં 56 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં થતાં જ રાજ્યના કેટલાંક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ્કે સવારના ચાર વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં છ ઇંચ કરતાં વધુ , વલસાડના ઉમરગામમાં અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં ત્રણ...

ઓક્ટોબર 26, 2025 9:41 એ એમ (AM)

views 33

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી આજે પદગ્રહણ કરશે

મંત્રીમંડળની પુનઃરચના થતા પ્રવીણ માળીનો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, પરિવહન અને ક્લાઈમેટ ચેંજ, વિભાગના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. તેઓ આજે તેમનો કાર્યભાર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સંભાળશે.

ઓક્ટોબર 26, 2025 9:39 એ એમ (AM)

views 129

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો આજથી પ્રારંભ

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે. આજથી શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે.ગુજરાતના રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે. આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ...

ઓક્ટોબર 26, 2025 9:36 એ એમ (AM)

views 23

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને ન્યૂ યોર્કમાં ફોરમ ઓન ફેઇથ 2025 ખાતે "ઉત્તમ સમુદાય નિર્માણમાં વિશિષ્ઠ ઉપલબ્ધિ" પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રદ્ધાથી પ્રેરિત સેવા દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપવા, પરિવારોને મજબૂત બનાવવા અને સમાજમાં પરિવર્તન લાવવામાં તેમના અવિશ્...

ઓક્ટોબર 26, 2025 9:32 એ એમ (AM)

views 18

હોકી ઇન્ડિયાએ આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું

હોકી ઇન્ડિયાએ ગઇકાલે રાંચીમાં આગામી સીઝન 2025-26 માટે હોકી ઇન્ડિયા પુરુષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું. મહિલાઓની સ્પર્ધા 28 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીએ રાંચીમાં, જ્યારે પુરુષોની સ્પર્ધા 3 થી 26 જાન્યુઆરીએ ચેન્નાઈ, ભુવનેશ્વર અને રાંચીમાં યોજાશે. ઝારખંડ રાજ્યના રમતગમત મંત્રી સુદિવ...

ઓક્ટોબર 26, 2025 9:30 એ એમ (AM)

views 11

CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી

કેન્દ્રીય તપાસ બ્યુરો -CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી, ભાગેડુ આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સહયોગી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે. ગઇકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લખવીન્દરને લવાયો હતો, જ્યાં હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.લખવિં...