ઓક્ટોબર 29, 2025 9:18 એ એમ (AM)

views 45

પાંચ મેચની T20 ક્રિકેટની પહેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યેને 45 મિનિટે શરૂ થશે.આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ...

ઓક્ટોબર 28, 2025 7:53 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે રવિ મોસમ માટે 37 હજાર 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય...

ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM)

views 58

ચક્રવાત તોફાન મૉન્થા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના

બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મૉન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે કે રાત્રે મચિલી-પટ્ટણમ્ અને કલિંગ-પટ્ટનમ્ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં, રાજ્યના દક્ષિણ અ...

ઓક્ટોબર 28, 2025 7:49 પી એમ(PM)

views 17

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડે ભારતમાં SJ-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ – H.A.L.-એ ભારતમાં S.J.-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની યુનાઈટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્...

ઓક્ટોબર 28, 2025 7:47 પી એમ(PM)

views 17

તરણમાં, ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ બહેરીનમાં ઍશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો

તરણમાં ભારતનાં ધિનિધિ દેસિંઘુ-એ ગઈકાલે બહેરીનમાં ઍશિયન યુવા રમતગમત 2025માં 400 મીટર ફ્રી-સ્ટાઈલમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો. ધિનિધિએ ચાર મિનિટ 21 પૂર્ણાંક 86 સૅકેન્ડનો સમય લઈ ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું. આ સાથે જ તેમણે પોતાનો જ ચાર મિનિટ 24 પૂર્ણાંક છ સેકેન્ડનો વિક્રમ તોડ્યો છે. આ સ્પર્ધામાં...

ઓક્ટોબર 28, 2025 7:03 પી એમ(PM)

views 20

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગારપંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક...

ઓક્ટોબર 28, 2025 7:05 પી એમ(PM)

views 12

વરસાદની સ્થિતિ અંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી-અન્ય મંત્રીઓએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો

અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર- SEOC ખાતે સમીક્ષા બેઠક યોજી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ...

ઓક્ટોબર 28, 2025 7:00 પી એમ(PM)

views 38

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા- 119 તાલુકામાં આજે કમોસમી વરસાદ

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના ...

ઓક્ટોબર 28, 2025 6:58 પી એમ(PM)

views 15

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના માણસાના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા છે. એજન્ટ મારફતે માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ઓસ્ટેલિયા જવા નીકળ્યા હતા. તે દરમિયાન ચારેય લોકોને ઈરાન લઈ જવાયા હતા. આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય જે.એસ.પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. જેણે પગલે કેન્દ્ર સરકાર...

ઓક્ટોબર 28, 2025 6:57 પી એમ(PM)

views 30

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ભારતીય સ્ટેટ બેંક-SBI સાથે કરાયેલા સમજૂતી કરાર-MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ BBPS મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનાથી હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-...